
ફાધર ઝુરહુસેન એસ. જે. 1911 માં "ઈસુના અતિ પૂજ્ય અંતઃકરણનો "દૂત" શરૂ કર્યો હતો. 2011માં શતાયુ દૂતની શતાબ્દી શાનદાર રીતે અમદાવાદ ખાતે શુભ આરંભ કરી ઉજવવામા આવી હતી અને આણંદ ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી.
તાજેતરમાં 04-ડિસે -2016 ફાધર એસ્પિતાર્તે રૌપ્ય ચંદ્રકની ઐતિહાસિક ઘટના કૉમ્યૂનિટી હોલ,...