Saturday, October 2, 2010

અખંડ આરોગ્યમાતા મરિયમનો મેળો

આજે મરીયમપુરા પેટલાદમાં અખંડ આરોગ્યમાતા મરિયમનો મેળો ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો હતો. આપણા બીશપ થોમસ મેકવાને પોતાની આગવી છટાથી બોધ આપીને હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોને અખંડ આરોગ્યમાતા મરિયમની ભક્તિનો મહિમા સમજાવ્યો હતો. મેળાનો લહાવો લેવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો.



Today there was a religious fair at Mariyampura, Petlad in Gujarat, Thousands of people flocked at Mariyampura Church, Bishop Thomas Macwan gave the sermon to all gathered people to thank Mother Mary on this religious fair. Please click the video.

Related Posts:

  • PAKISTANI Christian girls, victims of forced conversions to Islam, rapes and forced marriagesCiting several examples, the Fides news agency reports that hundreds of Christian girls in Pakistan have been abducted, forced to convert to Islam, and raped or forced into marriages. “The Christian girls are the weakest and… Read More
  • Palm Sunday Preparation By Fr. Vally de Souza SJPassion Sunday A - 17 April 2011  By  Fr. (Valentine) Vally de Souza SJ  A Scandal and Madness   The early Christians knew it. Their faith in a crucified God could only be regarded as a scandal and… Read More
  • Sunday With e-Sermon By Fr. Xavier SJ And Fr. Vally de Souza SJહવે દર રવિવારનો બોધ  અંગ્રેજીમાં text formatમાં  ફા. વેલી ડી'સોઝા એસ. જે. દ્વારા BBN ઉપર વાંચવા મળશે. ફા,વેલી ડી'સોઝા દક્ષીણ ગુજરાતની આદિવાસી ધર્મસભા શરૂ કરનાર ત્રણ ફાધારોમાંના એક છે.  BBN તેમનો  ખુબ ખુબ… Read More
  • Palm Sunday -તાડપત્રનો રવિવાર Note: This video was prepared last year in Bhumel on Palm Sunday. … Read More
  • Palm Sunday Special Bible Lent Katha _ તપઋતુ બાઈબલ કથાતાડપત્રના રવિવાર નિમિત્તે બાઈબલ આધારિત કથા "તપઋતુ બાઈબલ કથા".  લોક લાડીલા કથાકાર ફા. વિનય મેકવાન એસ.જે. જેઓ  હાલમાં દક્ષીણ ગુજરાતમાં આદિવાસી ધર્મસભામાં કથા દ્વારા શ્રદ્ધાને મજબુત કરવામાં ઉત્તમ ફાળો ભજવી ચુક્યા છે. … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected