ગઈ કાલે ૨૩-૧૦-૨૦૧૦ ના રોજ આણંદ નગરપાલિકાની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આપણા સમાજના યુવાન શ્રી વિપુલ બીપીનભાઈ મેકવાન બહુમતથી ચુંટાઈને આવ્યા છે. આણંદ નગરપાલિકામાં તેઓ કોંગ્રેસ તરફથી પધારિયા વિસ્તાર માટે ચુંટાઈને આવ્યા છે. આ વર્ષ જેમ આંતર રાષ્ટ્રીય યુવા વર્ષ તરીકે જાહેર કર્યું છે ત્યારે આનંદની વાત છે કે આપણો જ યુવાન ચુંટાઈને આવ્યો છે.
આ જીત બાદ તેમણે સર્વ ખ્રિસ્તી ભાઈ-બહેનોનો અને સમગ્ર સમાજનો અભાર માન્યો હતો તે જોવા વીડિઓ ઉપર ક્લિક કરો.
The Anand Nagarpalika election result was announced yesterday on 23-10-2010. Mr. Vipul Bipinbhai Macwan who is from Anand Padhariya, elected for congress party. Mr.Vipul is the first young catholic leader elected for Anand Nagarpalika election. Please click the video
Sunday, October 24, 2010
First young catholic elected in Anand Nagarpalika
By Vijay Macwan BBN at Sunday, October 24, 2010
7 comments
Related Posts:
R.I.P.- Fr.Rocky D’Silva, Vicar General of the Arch Diocese of Gandhinagar Fr. Rocky D’Silva, Vicar General of the Arch Diocese of Gandhinagar met with an accident just outside of his residence at Pethapur and died ( 30 Dec 2013). His body has been taken to Apollo Hospital for postmortem.… Read More
Youth get together at Don Bosco Kapadvanj આજે તા 29-12-2013 ના રોજ ઉમરેઠ ડીનરીના યુવાનો માટે ડોન બોસ્કો કપડવંજ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભાની ઉમરેઠની ઉગતી યુવાપેઢી આજે અહી 48 સંખ્યામાં હાજર રહી હતી. બાળ ઇસુની જ… Read More
Happy New Year 2014 … Read More
Dance N Singing Competition at Town Hall - Anand અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તા 28-12-2013 ના રોજ આણંદ ટાઉન હોલમાં ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં યુવા પેઢીએ અને વડીલોએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં આવેલ શ્રોતાઓનો સંખ્યાથી… Read More
Orphanage Home visit with Doot editor - Dr. Thomas Parmar Dt.30-12-2013 BBN team and Dr. Thomas Parmar (Doot editor) visited Matruchaya orphanage Home -Pillar-Nadiad to add more joy and hope. During our visit Dr. Thomas Parmar also shared his concern for the orphanage ho… Read More
I personaly congrats Vipul. Hope to see more youths in politics.
ReplyDeleteHi Vipul,
ReplyDeleteCongratulations and best wishes for your new endeavor...
James
Congratulations to Vipul Macwan!
ReplyDeleteVipul Bipinbhai Macwan , Congratulation to you for all your success. Do well for your people.
ReplyDeletevijaybhai, thanks a lot for passing this message to us.
with love & prayers,
Sr. Sheela Michael
Thank you Vijay for spreading the great news and support.
ReplyDeleteThank you Vijay for your support!
ReplyDeleteI take opportunity to thank all of you who have supported me from the time of filing candidate form till the result.
I shall always remain grateful to all of you and do good.
Thank all of you,
Vipul Macwan
u can call it a histrey that one of our brother there, hoping to see more of our brother in the row of politics and many congratulation to u vipul, do ur best, and best of luck and remember god is always with u
ReplyDelete