Tuesday, October 11, 2011

ઈસુની પ્રતિમાને ખંડિત કરવામાં આવી_DESECRATION OF A RELIGIOUS MONUMENT IN BHUMEL

"ભૂમેલના  ખ્રિસ્તી ધાર્મિક સ્મારકમાં તોડફોડ, ઈસુની મૂર્તિ અને પવિત્ર ક્રોસની ભાંગફોડ"

આવો સાથે મળીએ,  તલવાર નહિ પણ ઢાલ બનીએ. 


Please click on video


ભૂમેલ ગામ એક Historical Village તરીકે ગુજરાતની ધર્મસભામાં ગણાવી  શકાય. સૌ પ્રથમ વાર ગુજરાતની ભૂમિ ઉપર પગ મુકનાર રેવ. ફા. માનુયેલ ઝેવિયર ગોમ્સ મોગરી ગામમા  આવ્યા હતા  અને  ત્યાંથી ઈસુને ભૂમેલ ગામમા લાવવા માટે એક ભાડે ઘર રાખીને રહ્યા હતા ( Book  Ref. The  History Of  Gujarat  Church) આજે એ શ્રદ્ધા ફૂલીફાલીને ક્યાંક ને ક્યાંક ગુજરાતીની ધર્મસભા ને આગળ વધારવા માટે કામ કરતી નજરે જોવા માટે મળે છે. આ અનુસંધાનમા ભૂમેલ ગામના લોકોએ સાથે મળીને ભૂમેલના ઇસુમય લોકો પ્રભુનું નામ લઇ બહાર ગામ જવા  કે પછી નોકરી-ધંધે જવા ટાણે લોકો પ્રભુનું નામ લઇ દિવસની શરૂયાત કરે તેવા સુંદર હેતુસર ઇસુ સ્મારક ની સ્થાપના ગયા ઉનાળામાં કરી હતી. લોકોનો ભક્તિ પ્રેમ આ ઇસુ સ્મારકને કારણે  વધ્યો હતો.  પરંતુ આજે તા. ૧૧-૧૦-૨૦૧૧ ના રોજ સવારે ૧૨:૩૦ વાગ્યા પછી કોઈક ખરાબ તત્વો દ્વારા ઇસુ સ્મારકમા રાખેલ ક્રોસને અને ઉપર રાખેલ સજીવન પામેલા પ્રભુ ઇસુની પ્રતિમાને ખંડિત કરવામાં આવી. પ્રભુ ઇસુની પ્રતિમાના પગની આંગળીઓ ને તોડી નાખવામાં આવી હતી અને તેમની પાછળના ભાગને પણ તોડી નાખવામાં આવ્યો હતો (વધુ માહિતી માટે વિડિઓ જુઓ) આ પ્રસંગથી લોકોની શ્રદ્ધા ઉપર પ્રહાર કરવામાં આવ્યો હોઈ  તેવી લાગણી  સવારે ભેગા થેયલ ટોળામા  રહી હતી. આ બાબતની જાણ થતાજ વડતાલથી સભા પુરોહિત ફા. એન્થોની તાબડતોબ દોડી આવ્યા હતા અને શ્રધાળુઓ ને મળી ત્યાં પ્રાથના કર્યા  બાદ પેરીશ કાઉન્સિલના સભ્ય રોહિત મેકવાન તથા રૂપેશ મેકવાન ફાધર સાથે પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી માટે ગયા હતા. 

આ ગેરપ્રવૃત્તિ ને કારણે આજુ બાજુ વસતાં પટેલ કુટંબોએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ભૂમેલ ગામના સરપંચ તરીકે રહી ચૂકેલ માજી સરપંચ શ્રી રસિકભાઈ પટેલ (સ્મારકની સામેજ રહે છે )  આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી જણાવ્યું હતું કે ભગવાનના સ્વરૂપ અલગ અલગ છે પણ આખરે તે એકજ છે અને આવા  કૃત્યોથી આપણે  તેમનું અપમાન કરીએ છીએ.                          

આખા ગુજરાતમા આવા ગંભીર પ્રસંગ ના બને તે માટે એકતા અને એકબીજાના સહકારથી પ્રભુનું સન્માન જાળવી શકાશે. 

આવો સાથે મળીએ,  તલવાર નહિ પણ ઢાલ બનીએ. 

  
The broken fingers 


The Holy Cross which is thrown away from the Smarak




ISU SMARAK



Bhumel is a historical village in Gujarat Church, The first missionary Rev, Fr. Manuel Xavier Gomes who had come to Mogri, had also come to Bhumel and stayed in a rental house (Book Ref. The History Of Gujarat Church) He spread the Good News in Bhumel and around the villages. Today the same faith has grown and it is now vibrant in Bhumel. 

To help people pray to God people of Bhumel made Isu Smarak at the entrance of Christian Street. which was  today at 12:30 am some one tried to destroy The Holy Cross and the statue of Risen Lord. It was removed from the Isu Smarak and threw  away and they broke the fingers of the statue as seen in the  photos and video. This incident has made the devotees of Christ angry, as they count, it is an attack on faith and insulting the Lord Christ. 

- BBN
A Bridge

Related Posts:

  • ત્રણ દિવસીય પ્રદર્શન સિસ્ટર મેરી ડાભી આજે ગામડી-આણંદમાં પવિત્ર મરિયમના  વિવિધ ફોટોગ્રાફ્સ સાથે  લીજીયન ઓફ મેરી દ્વારા સુંદર પ્રદર્શનનું ત્રણ દિવસ માટે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. સિસ્ટર મેરી ડાભી જેમની હાલમાં સંત ફ્રાન્સીસ ઝેવિયરની નાની… Read More
  • Arrested: Director, Producer & Publicist of Blasphemous Movie - Who's There Arrested: Director, Producer & Publicist of Blasphemous Movie - Who's There - in Remand Christian groups call for maximum punishment as deterent to hurting religious sentiments  The Mumbai police arrested 3 persons … Read More
  • Fr. Joseph L. Lopetegui passed away Fr. Joseph L. Lopetegui passed away in Anklav. Funeral at 4:00Pm. Funeral video will be on BBN tonight May his soul rest in peace. Stay tuned… Read More
  • Spanish Missionary passes away_Fr. Joseph L. Lopetegui SJPlease click on the video BEST VIEW ON THIS PAGE ONLY Fr. Joseph L. Lopetegui sj passed away yesterday in Anklav. the funeral was at 4:00 pm in Ankalv Church. He was born and brought up in Spain near Loyola. Having desire t… Read More
  • Thanksgiving _ Spiritual Exercises in Gujarati Part- 2  The Spiritual Exercises of St. Ignatius of Loyola are a month-long program of meditations, prayers, considerations, Due to busy life, It is not possible for working people to go through one month retreat and therefore … Read More

4 Add comments:

  1. IT'S VERY BAD THING DONE BY THOSE PEOPLE......
    WE WILL HAVE TO FIGHT AGAINST THIS TYPE OF NUSENSE.... IN OUR SOCIETY.....

    ReplyDelete
  2. it is bad news and we pray for all people who living in Bhumel. Now you have to be alert may they will do anything for our community so lets pray for who did this wrong work.God gave him good mind and heart so they will not do again.
    we pray for all of you. GOD BLESS YOU.

    ReplyDelete
  3. Let us pray for them who did damage .May they all cover in the Precious blood of Christ and bless them.
    Praying for you.....God bless

    ReplyDelete
  4. it is very critical incident on the faith of the Christian community in the world. The guilty need to punished. it is request to all religious leader to come together and show the togetherness of brotherhood.

    ReplyDelete


Thank you and stay connected