Sunday, June 9, 2013

Golden Jubilee Of Zankhvav Mission

Golden Jubilee Of Zankhvav Mission

Inaugurated on 06-06-2013 at Rajvadi village Nr. Zankhvav. The first catechist Amar Master from Kavachya Nr. Zankhvav shares his first experience of being a catechist in the video. Jesus calls for His Good News and Amar master is the example for the same. Today the Good news is spread among many in this Mission. There are many who are educated and having government jobs, some are successful farmers, women and girls live with dignity. Two vocations - a priest and a nun have joined from Zankhvav mission. Rt. Bishop Godfrey De Rosario (Baroda Dio.) and Rev. Fr Jose Changnacherry S.J Provincial Of The Society Of Jesus, Gujarat Province were present at the Inauguration Mass and programmes
****

તા ૦૬-૦૬-૨૦૧૩ ના રોજ ઝંખવાવ ધર્મસભાની સુવર્ણ જયંતીની ઉજવણીની શરૂયાત રાજવાડી ગામે કરવામાં આવી. આ ધર્મસભાના પ્રથમ ધર્મશિક્ષક અમર માસ્તર . તેમનો અનુભવ અહી રજુ કરે છે. ઇસુ  શુભ સંદેશના કાર્ય માટે સૌને બોલાવે છે તેનું આ ઉદાહરણ છે. 
આજે આ વિસ્તારમાં શુભ સંદેશ મોટાભાગે ઘરે ઘરે પહોચી શક્યો છે અને આજ ધર્મમંડળીમાંથી ગુજરાતની ધર્મસભાને એક પુરોહિત અને એક સાધ્વીબેન મળેલ છે

આ પ્રસંગે મોટી સંખ્યમાં આવેલ ભક્તજનો તથા પુરોહિતગણ અને સાધ્વીગણની હાજરીથી ઉજવણી રંગતભરી બની હતી

More photos to view and download Please click the below given link



Related Posts:

  • Parents' Day celebrated in St. Francis De Vales, Thasra Parents' Day celebrated on 18-03-2017 in St. Francis De Vales, Thasra. … Read More
  • Falguniben (Divine Retreat Centre, Kerala) in Lakhgam-Dadhvada for two days retreat ફાલ્ગુનીબેન (ડિવાઇન રિટ્રીટ સેન્ટર, કેરળ ) દ્વારા બે દિવસની રિટ્રીટ, લાખ ગામ - દઢવાડામાં. ગઈ કાલે તા 19-03-2017 ના રોજ લાખ ગામ ખાતે બે દિવસ માટે ડિવાઇન રિટ્રીટ સેન્ટર, કેરળથી આવેલ ફાલ્ગુનીબેન દ્વારા તપઋતુની રિટ્રીટ શરૂ થયે… Read More
  • Sister Rani Maria cleared for beatification Sr. Rani Maria, Photo from Vatican Radio web Sister Rani Maria, professed sister of the Franciscan Clarist Congregation, who died of 54 stab wounds from as assassin in central India 22 years ago, has been cleared for be… Read More
  • "માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન "માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન તા. ૨૮-૦૩-૨૦૧૭ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર હોલ , સરસપુર-અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો.  આ પ્રસંગે આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન, સંત આન્ના મંડળના પ્રોવિ… Read More
  • કરમસદ કેથોલિક ચર્ચ ખાતે જેતુન વાડીનું ઉદ્ઘાટન. તા 19-03-2017કરમસદ તા.19-03-2017ના રોજ સેન્ટ જોસેફ ચર્ચ કરમસદ ખાતે ક્રૂસના માર્ગના 14 સ્થાનો (જેતુન વાડી)નું ઉદ્ધઘાટન પરમ આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મજનો અને… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected