Saturday, June 14, 2014

સુબીરમાં ધર્મજનો માટે પ્રાર્થના હોલનું ઉદ્ઘઘાટન

ગત અઠવાડીયે તા.09-06-2014 ના રોજ સુબીરમાં નવા હોલનું ઉદ્ઘઘાટન ઇસુ સંઘના સોસીયસ રેવ. ફા.લોરેન્સ દ્વારા આશીર્વાદ આપી કરવામાં આવ્યું હતું સુબીરની ધર્મસભા માટે પ્રાર્થના અને ખ્રિસ્તયજ્ઞ માટે દ્વાર ખુલ્લા મુક્યા હતા.

આ સમયે મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા. અહી ઉદ્ઘઘાટન અને ત્યારબાદ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો અને હાજર સર્વેને ભોજન આપવા બાદ રાત્રી આરાધનાની આયોજન ભક્તો માટે કરવામાં આવ્યું હતું. આ હોલ ઉપરાંત પુરોહિતગણ માટે રેસિડન્સનું પણ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.

તે સમયની ઝાંખી નિહાળશો 
















Photos and news by Rev. Fr. Sanjay Parmar - Subir

Related Posts:

  • Ma: Maha Tirth – MOTHER: Tabernacle of God Introduction Ever since it was declared by the holy Catholic Church to celebrate the year 2014 as the YEAR OF EUCHARIST, I, as the Pastor at Unteshwari, was deeply reflecting on the importance of the Sacrament and the… Read More
  • Farewell of St. Mary's School Teacher - Mr. Jaswant Macwan  શ્રી જસવંત મેકવાન જેઓ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સેન્ટ મેરીઝ સ્કૂલ,નડિયાદ ખાતે સેવા આપી. તેઓ મૂળ ઉમરેઠના વાતની છે આજે સેન્ટ મરીઝ સ્કુલ દ્વારા ભવ્ય વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ અને ગુજરાતની ધર્મસભામાં હંમેશ… Read More
  • Funeral : Br. Eneriz Manuel (Manolo) Please click for the funeral video and interviews of people who worked with him   Br. Eneriz Manuel (Manolo)   He came to India in 1953 and since then he had been the faithful handyman at Anand Pr… Read More
  • Dharmasetu - October - 2014 - ધર્મસેતુ - ઓક્ટો - 2014 ધર્મસેતુ - ઓક્ટો - 2014 વાંચવા માટે નીચે આપેલ ફોટા ઉપર ઉપર ક્લિક કરશો. Please click on the below oven photo to read Dharmasetu - October - 2014 Can click here too to read Dharmasetu - ધર્મસેતુ - ધર… Read More
  • Children's Day at Matruchaya - Balasinor Please click on the video for the Interviews and celebrations of the Children's Day at Balasinor  Matruchaya, Balasinor celebrated Children's Day with indigenous children of interior villages of Balasinor yesterd… Read More

1 Add comments:

  1. Great
    Glory Glory Glory , Glory to God.
    Francis Bruno

    ReplyDelete


Thank you and stay connected