તા 09-06-2014 ના રોજ 72 વર્ષીય મરીયમબેન વિક્ટરભાઈ મેકવાનનું અવસાન તેમના રહેઠાણ જગ પ્રકાશ સોસાયટી નડીયાદ ખાતે થયું હતું.
આજે તા 10-06-2014 ના રોજ સાંજે ચાર કલાકે દફનવિધિ પહેલા સેન્ટ મેરી'સ ચર્ચ- નડિયાદ ખાતે ખ્રિસ્તયજ્ઞ અને છેલ્લી પ્રાર્થના વિધિ માનનીય રેવ. બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત) તથા રેવ. ફા. ફ્રાન્સિસ પરમાર ( ઇસુ સંઘ-ગુજરાતના પ્રાંતપતિ) તથા સદગતના દીકરા રેવ. ફા. ફ્રાન્સીસ વિ. મેકવાન એસ. જે. દ્વારા કરવામાં આવી હતી.

આ દુઃખદ પ્રસંગે તેમના કુટુંબીજનો, તથા હાજર મોટી સંખ્યામાં આવેલ ધર્મજનો, પુરોહિતગણ, સાધ્વીગણ સર્વે તેમને અંતિમ વિદાય આપી હતી.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
વધુ ફોટો માટે નીચેની લીનક ઉપર ક્લિક કરશો.
Please click of for the funeral video
BBN

As The Masters desires. R I P
ReplyDeleteFrancis Bruno Baroda