Tuesday, June 10, 2014

RIP - Mariamben Victorbhai Macwan - Nadiad


તા 09-06-2014 ના રોજ 72 વર્ષીય મરીયમબેન વિક્ટરભાઈ મેકવાનનું અવસાન તેમના રહેઠાણ જગ પ્રકાશ સોસાયટી નડીયાદ  ખાતે થયું હતું. 
આજે તા 10-06-2014 ના રોજ સાંજે ચાર કલાકે દફનવિધિ પહેલા સેન્ટ મેરી'સ  ચર્ચ- નડિયાદ ખાતે ખ્રિસ્તયજ્ઞ અને છેલ્લી પ્રાર્થના વિધિ માનનીય રેવ. બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત) તથા રેવ. ફા. ફ્રાન્સિસ પરમાર ( ઇસુ સંઘ-ગુજરાતના પ્રાંતપતિ) તથા સદગતના દીકરા રેવ. ફા.  ફ્રાન્સીસ વિ. મેકવાન એસ. જે.  દ્વારા કરવામાં આવી હતી.

આ દુઃખદ  પ્રસંગે તેમના કુટુંબીજનો, તથા હાજર મોટી સંખ્યામાં આવેલ ધર્મજનો, પુરોહિતગણ, સાધ્વીગણ સર્વે તેમને અંતિમ વિદાય આપી હતી.   

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
વધુ ફોટો માટે નીચેની લીનક ઉપર ક્લિક કરશો.


Please click of for the funeral video



 BBN 

Related Posts:

  • "CHILD FRIENDLY CITIES" by YaR and Snehalaya Don Bosco Snehalaya : A Home for the YOUNG at RISK and A Home away from HOME. It works since 2001 for the Holistic Development and Rehabilitation of the children, who are in need of care and protection. Don Bosco Sneha… Read More
  • “Christ the King” new church inaugurated in Don Bosco- Dakor A beautiful Christ The King (Raj Rajeshvar) Church was inaugurated in Don Bosco - Dakor on 08-11-2015 Special Thanks to all the Don Bosco fathers for giving us a beautiful church for Gujarat Church. Special thanks to Re… Read More
  • Village Officer’s seminar (Talati) at Pethapur Report on Village Officer’s seminar (Talati) at Pethapur After repeated emails, hard copies, phone calls 29 youth had come to Pethapur on 24th September 2015 to attend the preparatory classes for Village Officers’ exami… Read More
  • Year of Consecrated Life Year of Consecrated Life (From 30th November 2015 to 2nd February 2016) Year of Consecrated Life is an apt time period received by all of us as a GRACE-filled moment to self-examine ourselves as Religious within the c… Read More
  • Doot- October - 2015 Please click on the photo to read Doot October-2015  સૌજન્ય : રેવ. ફા. જેરી સિકવેરા  ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદ   … Read More

1 Add comments:

  1. As The Masters desires. R I P
    Francis Bruno Baroda

    ReplyDelete


Thank you and stay connected