કુસુમબેન મૂળ બરોડાના વતની છે, હાલમાં ઈસ્રાયેલ દેશમાં રહે છે. તેમનો પાસપોર્ટ ખોવાઈ જાય છે. તે સાંજે એમની ઉપર એક અજાણ્યા નંબરથી ફોન આવે છે અને કહે છે, "તમારો પાસ પોર્ટ અમને મળેલ છે" પ્રભુનો અભાર માનતા કુસુમબેન તેમનો પ્રભુ અનુભવ આપણી સાથે રજુ કરે છે. આવો તેમને સાંભળીએ
Kusumben from Baroda, now in Israel, sharing her faith experience with us. She lost her passport in Israel, It was impossible to get back. she gets a call at night saying " We have found your passport". Do listen and do share.
Please click on the video
- BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected