Monday, November 27, 2017

'દૂત' વાર્ષિક સ્નેહ મિલન ૨૦૧૭


તા. ૨૬-૧૧-૨૦૧૭ ના રોજ કોમ્યુનિટી હોલ ગામડી - આણંદ ખાતે 'દૂત' નો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી પોલ મેકવાનને (હાલ કેનેડા) વર્ષ ૨૦૧૫ના સર્વોત્તમ લેખક તરીકે અને શ્રી જેરોમ ઝિન્ટોને (અમદાવાદ) વર્ષ ૨૦૧૬ના સર્વોત્તમ સ્વયં સેવક તરીકે ફાધર એસ્પિતાર્તે રૌપ્ય ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા. આ ઉપરાંત કવિ, લેખક અને સ્વયં સેવક સાથે 'દૂત' ના પ્રચાર પ્રસાર માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'દૂત'ના સંચાલકશ્રી, તંત્રી મંડળના સભ્યો અને દૂતના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો અને અહેવાલ તરલ પરમાર


Please click the below given link

MORE PHOTOS

Related Posts:

  • First young catholic elected in Anand Nagarpalikaગઈ કાલે ૨૩-૧૦-૨૦૧૦ ના રોજ આણંદ નગરપાલિકાની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આપણા સમાજના યુવાન શ્રી વિપુલ બીપીનભાઈ મેકવાન બહુમતથી ચુંટાઈને આવ્યા છે. આણંદ નગરપાલિકામાં તેઓ કોંગ્રેસ તરફથી પધારિયા વિસ્તાર માટે … Read More
  • Joseph Macwan's 75th Birth AnniversaryJoseph Macwan - Activist and Writer - by Indukumar Jaani.Late Joseph Macwan was an activist and a writer. Joseph Macwan's Birth Anniversary will be celebrated at Gujarat Sahitya Parishad Hall [ Behind Times of India Building… Read More
  • "સ્નાનસંસ્કાર અને મધર ટેરેસા _ Baptism and Mother Teresa"ગુર્જરવાણી દ્વારા ચાવડાપુરા નવા દેવળના ઉદ્ઘાટન નિમિતે લોકોનામાં શ્રદ્ધાનું સિંચન થાય તે હેતુસર બે DVD "સ્નાનસંસ્કાર અને મધર ટેરેસા"સમાજ માટે બહાર પાડી છે. આ બને DVD માનનીય બીશપ થોમસ મેકવાન અને VG ઓફ ડાયોસીસ ફા. રોકી પિન્ટો… Read More
  • Amrut Smrutiparva_Joseph MacwanPhoto:Gurjarvani"Joseph Macwan's 75th Birth Anniversary was celebrated in Ahemadabad, Gujarat"Please click to watch the video of Late Joseph Macwan… Read More
  • દૂત સર્જક સંમેલનદૂત શતાબ્દી ઉજવણી નિમિતે વડોદરામાં દૂત સર્જક સંમેલનનું આયોજન ૧૭મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું . જેમાં દૂતના હોદેદારો અને સર્જકો મળીને ૪૭ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. અચ્યુત યાજ્ઞિક, ડો. હસું … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected