Thursday, November 23, 2017

STEP OF INSPIRATION - Youth

ગઈ કાલે SOI ગ્રુપની નવી કોર ટીમની મિટિંગ સુરત ખાતે યોજાઈ.જેમાં દરેક કોર ટીમના યુવા સભ્યને અલગ અલગ જવાબદારી છોપાઈ. યુવાઓ માટે MEDIA, MUSIC, DANCING, WRITING, SPORT'S જેવા ક્ષેત્રોની અંદર ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ નક્કી થઈ જ્યારે જરૂરિયાતમંદ બાળકો માટે ચાલતી પ્રવૃતિઓ જે પ્રમાણે ચાલે છે એને વધારે મહત્વ અપાશે.આદિવાસી યુવાઓ પોતાનામાં રહેલી આવડતો અને ટેલેન્ટ ને બહાર લાવે એ માટે SOI એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા જઇ રહ્યું છે.જે માટે આજે સાંજ થી ઇચ્છુક યુવાઓ SOI દવારા લોન્ચ થનાર નંબર પર રેજીસ્ટ્રેશન કરાવી શકશે.
Photos : SOI



Related Posts:

0 Add comments:

Post a Comment


Thank you and stay connected