Please scroll down to read in English.
કમિશન ફોર મીડિયા એન્ડ સોશ્યલ કમ્યુનિકેશન, આર્ચડાયોસીસ ગાંધીનગર આયોજીત "સાપ્રંત સમયમાં માધ્યમોની જાગૃત ભૂમિકા" વિષયક એક દિવસીય પરિસવાંદનું આયોજન તા. ૫-સપ્ટેમ્બર-૨૦૧૦ ના રોજ જીવન વિકાસ કેન્દ્ર પેથાપુરમાં કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને રેવ . આર્ચ બિશપ સ્ટેની ફર્નાન્ડીઝ. આર્ચ ડાયોસીસ ઓફ ગાંધીનગર તથા અતિથી વિશેષ સ્થાન ડો. શ્રી પ્રદીપભાઈ આઝાદ તથા જાણીતા અને અન્ય માધ્યમોમાં સંકળાયેલા ૪૧ લોકોએ સક્રિય ભાગ લીધો હતો.
આ પરિસવાંદમાં વિદ્વાન તજજ્ઞો ફાધર અશોક વાઘેલા એસ.જે. (ગુર્જરવાણી ડિરેક્ટર).શ્રી નવીનભાઈ મેકવાન (તંત્રી શ્રી, કેથોલિક સમાચાર), ફાધર વર્ગીસ પોલ એસ.જે. (વરિષ્ઠ પત્રકાર અને લેખક) અને ફાધર વિનાયક જાદવ એસ.જે. (પ્રાધ્યાપક સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને માનદ તંત્રીશ્રી, દૂત માસિક) વક્તવ્ય આપ્યા હતા.
આ કાર્યક્રમ સફળ બનાવવાનો શ્રેય આર્ચ ડાયોસીસ ઓફ ગાંધીનગરની ટીમ અને ખાસ કરીને હસમુખભાઈ મેકવાનને જાય છે
આ પરીસવાંદમાં આર્ચ બિશપ સ્ટેની ફર્નાન્ડીઝ ના નેતૃત્વ હેઠળ એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેનો વીડિઓ જોવા માટે નીચે વીડિઓ ઉપર ક્લિક કરો.
Commission For Media And Social Communication Ghandhinagar,Gujarat conducted a media seminar on 5-09-2010. It was to bring positive awareness for writing to publications and daily news paper. There were 41 well known people including Arch Bishop Stanislaus Fernandes (Ghandhinagar)and Dr.Pradip Azad as a guest gathered for the Media Seminar.
Fr.Ashok Vaghela S.J.(Guarjarvani Director),Mr.Navin Macwan(Catholic Samachar),Fr.Vargis Paul S.J.(Well known Reporter and writer) and Fr. Vinayak Jadav S.J.(Professor in St.Xavier's College,Ahemadabad) who all gave the various examples of today's media and provided directions to go for positive writings. Please click the video.
Tuesday, September 7, 2010
Arch Bishop Stany (Ghandhinagar) On Media Seminar
By Vijay Macwan BBN at Tuesday, September 07, 2010
2 comments
Related Posts:
E-Retreat in Gujarati based on Spiritual Exercises Part- 1વિડિઓ ઉપર ક્લિક કરી હવે તમે જાતેજ પ્રભુમય થઇ શકો છો પ્રભુ મારી સંભાળ રાખે છે સિદ્ધિઓ મેળવ્યા પછી પણ કંઇક રહી જાય છે ? કંઇક ખાલીપણું લાગે છે? એવું તો શું છે કે આત્મા ને શાંતિ નથી ? … Read More
Umreth Deanery youth Seminar at Thasra Umreth Deanery youth Seminar at Thasra One day seminar on Spiritual formation was conducted for the youth of Umreth Deanery at Thasra Saccidanand Ashram on 27th Nov2011. The day begun with holy mass and welcoming one another… Read More
દૂત રવિવારની ઉજવણી આજે તા.૨૭-૧૧-૨૦૧૧ સવારે ગામડી-આણંદ ખાતે દૂત રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. ગયા વર્ષે દૂત સામયિકે ૧૦૦ વર્ષની ઉજવણી કરી હતી. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આજે ગુજરાતની ધર્મસભામાં "દૂત રવિવાર" તરીકે જાહેર કરવામાં આવ્યો હ… Read More
FIRST SUNDAY OF ADVENT (A) 27 November 2011 FIRST SUNDAY OF ADVENT (A) 27 November 2011 THE HOUSE OF JESUSMark 13, 33-37José Antonio Pagola Jesus is in Jerusalem, seated on the mount of Olives with a view overlooking the Temple, intimately conversing with… Read More
Bomb attempt targets Protestant church in Kathmandu, Nepal Remains of the bomb and bag on the ground Bomb attempt targets Protestant church Published Date: November 28, 2011 Security forces have defused a “powerful” bomb packed inside a sack and placed at the entrance of a Protest… Read More
Dear vijaybhai,thanks for our new for media.you are doing very good work for church.we need you. i will also send some news our archdiocese of gandhinagar,megasa ptrika etc.for people.thanks.
ReplyDeleteHasmukh Mecwan,Gandhinagar
dear vijay bhai, if you send me this news with video clips i will be very thankful you. it is good memory for me.God bless you.
ReplyDeleteHasmukh Mecwan