Saturday, September 11, 2010

Episcopal Ordination ( ધર્માધ્યક્ષની દીક્ષા)

ધર્માધ્યક્ષની દીક્ષા ગુજરાતીમાં વાંચવા માટે નીચે જુઓ
New Bishop-elect Msgr Jose Chittoopambil CMI
Today (11-09-2010) was the Episcopal Ordination and Installation Of Bishop-elect Msgr Jose Chittoopambil CMI, as Bishop Of Rajkot at Sacred Heart Cathedral Church ( Prem Mandir), Rajkot, Gujarat.

Arch Bishop of Ghandhinagar Bishop Stanislaus Fernandez S.J. , Bishop Thomas Macwan, Arch Deacon Rev. Fr. Jose Panthaplamthottiyil CMI the prior General and the clergy gathered for the Holy celebration.


આજે (૧૧-૦૯-૨૦૧૦ ) રાજકોટમાં નવા ધર્માધ્યક્ષ (બીશપ) Msgr જોસ ચિત્તૂપરમ્બીલ સી એમ આઈ ની દીક્ષા સવારે ૧૦ વાગે સેક્રેડ હાર્ટ કેથેદરલ ચર્ચ (પ્રેમ મંદિર) રાજકોટ, ગુજરાતમાં રાખવામાં આવી હતી. આર્ચ બીશપ ઓફ ગાંધીનગર રેવ. બીશપ સ્તેનીસલોઉંસ ફરનાડીઝ અને બીશપ થોમસ મેકવાન અને આર્ચ ડિકન રેવ. ફાદર જોસ પન્થાપ્લામ્થોત્તીયીલ સી એમ આઈ (prior General) તથા ફાદર્સ અને સિસ્ટર્સ અને સર્વ શ્રધાળુઓ સાથે મળી આ પવિત્ર પ્રસંગમાં હાજરી આપી હતી.

Related Posts:

  • "પાવન ભૂમિના દર્શન" ભાગ-૧ _ Journey Of Holy land"પાવન ભૂમિના  દર્શન"  ભાગ-૧  શ્રેણી  આજે  રજુ  કરી  રહ્યા  છે. આ શ્રેણીના  પ્રથમ અને બીજા ભાગમાં કોકીલાબેનના પરિચય સાથે હાલમાં દ્રશ્યો રજુ કરવામાં આવે છે ત્યાર બાદ અગામી આવતા ભાગમા… Read More
  • Sunday With E-sermon By Fr.Mayank SDBPlease click to listen to Gujarati sermon BBN is thankful to Fr. Mayank Parmar SDB, Kapadvanj for the e-sermon… Read More
  • "પાવનભુમીના દર્શન"પ્રભુ ઇસુનો જન્મ અને તેમનું મરણ એ દરેક ખ્રિસ્તી બંધુઓ માટે અને તેમની શ્રદ્ધા મજબુત બનાવવા માટે મહત્વનો ભાગ આજે પણ ગણાય છે. ઇસુનો જન્મ અને તેમનું મૃત્યુ જે જગ્યાએ થયું હતું તે દેશ એટલે ઇસ્રાયેલ. આ ભૂમિ એટલે પાવન ભુમી. BBN&nbs… Read More
  • આણંદમાં પ્રીત સંસ્કારની સ્થાપનારવિવારે આણંદ-ગામડી દેવળમાં રેવ. આર્ચ બીશપ સ્ટેની ફર્નાડીઝ દ્વારા ખ્રિસ્ત યજ્ઞ  અર્પણ કરવામાં આવ્યો હતો. આ ખ્રિસ્ત યજ્ઞ બાદ આણંદમાં આવેલ જુના  દેવળમાં  (જે હાલમાં સમારકામ બાદ સુંદર અને રળિયામણું  બનાવવામાં … Read More
  • TRINITY SUNDAY (A) – 19 June 2011 TRINITY SUNDAY (A) – 19 June 2011 THE CHRISTIAN BEFORE GOD John 3, 16-18 José Antonio Pagola - translated By Rev. Fr. Valentine de Souza SJ (Vyara) Rev. Fr. Valentine de Souza SJ It is not always easy for us Christians to … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected