દૂત શતાબ્દી ઉજવણી નિમિતે વડોદરામાં દૂત સર્જક સંમેલનનું આયોજન ૧૭મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું . જેમાં દૂતના હોદેદારો અને સર્જકો મળીને ૪૭ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. અચ્યુત યાજ્ઞિક, ડો. હસું મહેતા ભાસા આભીવાયક્તિ અને ફા. જયંતી મેકવાને નૈતિક મુલ્યો વિશે માહિતી આપી હતી. બપોર પછી માનદ તંત્રી અને સહતંત્રીઓ સર્જકોસાથીઓએ સીધો વાર્તાલાપ કર્યો હતો . બીજી શતાબ્દીના દૂતના સ્વપ્ન સેવતા સર્જકો વિખરાયા હતા. ત્યાર બાદ સાંજે એક મોટું દૂતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું
આ પ્રોગ્રામની શરૂઆત એક સુંદર નૃત્ય અને દીવો પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં દૂતને મજબુત બનાવનાર સર્જકો અને દૂત ટીમ જે પડદા પાછળનું કામ કરી સર્વેને શબ્દોની લ્હાણી કરાવનાર સર્વેને નિહાળવા માટે વીડિઓ જુઓ .
સમાચાર : દૂતના સહતંત્રી શ્રી જસવંત મેકવાન
Wednesday, October 20, 2010
દૂત સર્જક સંમેલન
By Vijay Macwan BBN at Wednesday, October 20, 2010
3 comments
Related Posts:
LOM celebrates one year Yesterday LOM (Legion Of Mary)celebrated one year of completion in Bhumel. The vice president of LOM Maniben Josephbhai Parmar. She is house wife but having zeal to serve God,she gathers every devotee for prayers and also re… Read More
Short film of LOM celebrationWatch as it downloads. Thank you… Read More
Why not Charity Begin at Home? (Part III)Catholic Church is rated as the most organized in the world. Its top ranking office bearers spend much of their time in planning meetings.The reports of these meetings would provide us with beautiful strategy to implement but… Read More
Earthquake, Letter of Sr. PushpaThis is the letter of Sister Pushpa Canis Macwan to her Provincial. Sister Pushpa serves God in Chile. She is from Mariyampura,Petlad in Gujarat in India. In this letter she has described the Chile 8.8 scaled Earthquake.Hello… Read More
Church - Known as center of the SpiritChurch might once again be known as-a center of the Spirit, where humble people and humble needs come first. Pastoral Centre, Nadiad is trying to reach out for the same.Whether you are looking for a place of solitude, spiritu… Read More
Dear Vijaybhai
ReplyDeletethanks for sharing all these news. Its wonderful to get to know about all thes taking place in our community.
Doot has been a widely read gujarti catholic magazine. we should all be part of the celebration irrespective of being directly part of it or not.
just a little observation in video about the all male ( man) occupied dias ; still we catholic in gujarat needs to come of the age; how long we are going to reduce the role of the girls to Prayer dance while all man seat on the dias as the ' Sharjak '
Mehul Dabhi
વિજયભાઈ,
ReplyDeleteવિડિયો જોઈને ખૂબ આનંદ થયો. 1980-1990 સુધીના ગાળામાં મારા ડઝ્નેક કાવ્યો દૂતમાં પ્રગટ થઈ ચૂક્યા છે. પણ ખબર નહિ કેમ પણ પરદેશ આવ્યા બાદ દૂત સાથેનો સંબંધ જાણે એકતરફી થઈ ગયો! અને ત્યાંથી જવાબની રાહ જોતાં જોતાં દૂત પર લખાતા મારા પત્રો પણ બંધ થઈ ગયા!
આનંદ તો છે ઘણો પણ, પોતાપણાનો ઉમળકો આવતો નથી. અંહી આવીને ગયેલા ઘણા પુરોહિતો આગળ આ વ્યથા વ્યક્ત પણ કરી છે! એમની હૈયાધારણ પણ ત્યાં ગયા પછી પોકળ સાબિત થઈ. ખેર, આતો મારૂં રોવા બેઠો, પણ સર્જકો એ જ સામયિકનું હાર્દ હોય છે!
તમે સારૂ કામ કરો છો. અભિનંદન!
કેતન ક્રિશ્ચિયન, સાઉથ પ્લેઈનફિલ્ડ, ન્યૂ જર્સી, યુ.એસ.એ.
Dear Vijay
ReplyDeleteI was delighted to see, hear and feel your quick, effecitve and
affective attempts to reach out to all through the modern technology.
May God bless you in all your ventures and adventures. I am Fr.
Raymund Chauhan sj from Shamgahan. Of late I am just getting
accustomed to the modern means of communications. I see I have to
update myself and catch up with the new inventions.
Yours in Companionship,
Fr. Raymund Chauhan sj