Tuesday, October 5, 2010

યુથ કથા_ફા. વિનય એસ.જે (Youth Katha)

કથા ગાઈને પ્રભુની ભક્તિમાં ભક્તો ને દોરી જવા તે આપણી ગુજરાતની જાણીતી પ્રથા છે. કથાના સથવારે આપણા યુવાન ફાધર વિનય એસ.જે.(ખંભાત) આપણી ઉગતી પેઢીને ઇસુ તરફ લઇ જવાનો કથા દ્વારા એક ઉત્તમ પ્રયાસ કરી રહયા છે. યુવાન-યુવતીઓ અને બાળકો પ્રભુમય જીવન જીવે અને માતા ધર્મસભાના મજબૂત પાયારૂપ બને અને આપણા સમાજને પ્રગતિ તરફ દોરી જાય તે માટે ફાદર વિનય યુથ કથા કરી રહયા છે. આ સુંદર પ્રવૃત્તિને આપણા દરેક યુવાન-યુવતીઓ સુધી પહોચાડવી તે આપણે સૌની ફરજ રહી.

યુથ કથા જોવા માટે નીચે વીડિઓ ઉપર ક્લિક કરો

Religious story telling is the culture of Gujarat to make people pray. Fr. Vinay S.J. from Khambhat is doing the same for the Youth so that they can understand Jesus and follow His teachings and be strong support for Mother Church. This is the beautiful activity and it must be encouraged by each one of us.

Please click the video for Youth Katha.

-Vijay Macwan

Related Posts:

  • Religious get together of Korvi Black Medona Korvi no Medo was on 25-02-2013 Please click for Religious get together of Korvi Black Medona. Please click for more photos.  You can download them from below link.  Click here - Photos Of Korvi No… Read More
  • Lent Sermon By Rev. Fr. Vinayak Jadav - તપઋતુ માટેનો ઉત્તમ બોધ તપઋતુ દ્વારા પ્રભુ પાસે જવાના ઉત્તમ માર્ગ તરફ આંગળી ચીંધતા રેવ ફા વિનાયક જાદવને સાંભળશો .         તપઋતુ  માટેનો ઉત્તમ બોધ સંભાળવા માટે નીચે વીડિઓ ક્લિક કરશો. Special Th… Read More
  • Ben Regina gets award from Pope Benedict  ડિસેમ્બર 2012માં બેન રેગીનાના પ્રભુમય કાર્યને નવાજનાર આપણા નામદાર મહાશ્રી પોપ બેનેડીક્ટ સોળમાં જેઓએ બેન રેગીનાના પ્રેષિતિક કાર્યને પોતાના પુરસ્કારથી બિરદાવ્યા.         Please c… Read More
  • Passed away - Late Savitaben Basil Parmar સ્વ. સવિતાબેન બાસીલ પરમારનું  આજ રોજ તા 01-03-2013 ના રોજ અવસાન થયું. તા 02-03-2013 સવારે આઠ વાગે તેમની દફનવિધિ રાખવામાં આવી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.    Click on the photo to enlarge &n… Read More
  • Rev. Bishop Thomas Macwan on Year Of Faith 2013 Rev. Bishop Thomas Macwan (Ahmedabad Dio.) on Year Of Faith 2013 Please click on the video - BBN … Read More

3 Add comments:

  1. Hi Father.

    keep up u r doing a very good job for our youth.

    Congrats!!!

    Let all young people know Jesus

    ReplyDelete
  2. Thanks a lot as I was not at all aware about YOUTH KATHA and also not knowing Fr.Vinay S.J.

    ReplyDelete
  3. "too good Vijay! keep up the good"

    ReplyDelete


Thank you and stay connected