Sunday, November 7, 2010

"કથા સંગત"_

યુવા વર્ષ દરમ્યાન યુવાવર્ગ પ્રભુ તરફ અને માતા ધર્મસભાના પાયા બને તે હેતુસર BBN રજુ કરી રહેલ છે "કથા સંગત" વિડિયો DVD.

યુવા વર્ષ ૨૦૧૦-૨૦૧૧ નિમિતે BBN (A Bridge Between Christ And People) દ્વારા "કથા સંગત" નામની વિડિયો DVDનું વિમોચન નગરામાં માનનીય બીશપ થોમસ મેકવાનના વરદ હસ્તે યુવા બાઈબલ અધિવેશનની પુર્ણાહુતી નિમિતે કરવામાં આવ્યું હતું.





લોક લાડીલા ફા. વિનય મેકવાન એસ.જે.ની યુવા કથા સુંદર વાર્તાઓ અને ભજનો સાથે "કથા સંગતમાં" રજુ કરવામાં આવી છે.યુવા વર્ષ દરમ્યાન યુવાવર્ગ પ્રભુ તરફ અને માતા ધર્મસભાના પાયા બને તે હેતુસર BBN રજુ કરી રહેલ છે.સર્વેને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી.






"કથા સંગત" વિડિયો DVD આ મહિનાની ૧૧ તારીખથી બજારમાં ઉપલબ્ધ થશે.આ DVDની કિંમત માત્ર ૫૦ રૂપિયા રાખેલ છે

નગરામાં જેમને પણ Preview DVD ખરીદેલ છે તે સર્વને સંમ્પૂર્ણ ત્યાર થયેલ DVD freeમાં મોકલી આપવામાં આવશે તેના માટે સંપર્ક કરવા નમ્ર વિનંતી.



Contact
Fr. Vinay Macwan S.J. +919909656002 OR
Vijay Macwan +919904100952

Pleased to announce that BBN has come up with new DVD "Katha Sangat" which was released in Nagra, Khambhat on 04-11-2010. It is specially prepared for today's youth as we celebrate International Youth Year 2010-2011.

Related Posts:

  • Late Fr. Goras ( GOROSQUIETA JOSE LUIS) S.J. Passed Away Fr. Goras (GOROSQUIETA JOSE LUIS) S.J. Passed Away today evening. The Funeral will be tomorrow at 4:00 pm at Dhandhuka More details and funeral mass will be available as soon as possible on BBN. Stay connected Late Fr. Gor… Read More
  • A Journey Of 50 Years_Bro.Paul Macwan S.J. Please click on the video  Right from his schooling he was inspired by Jesuits and joined the novitiate at Vinayalaya, Mumbai after his studies, (on 30-July-1961).  Soon after his novitiate he was sent to De N… Read More
  • Fr. Goras S.J. Passed Away ફા. ગોરસનુ  અવસાન ત્રીજી જુનના રોજ રાધનપુરમાં હાર્ટ એટેકથી થયું. તેમની દફનવિધિ ધંધુકામાં ચોથી તારીખે  રાખવામાં આવી હતી. આ પ્રસંગે ધંધુકા પંથકમાંથી અને પેટલાદ મરિયમપુરામાંથી અને દુર દુરથી લોકો ફાધરને અંતિમ વિદા… Read More
  • પીઢ મિશનરી સી. મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા સન્માન મમ્મી મારિયાના નામે ઓળખાતા એવા પીઢ મિશનરી સિ.મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા, રવિવારે સવારે સેન્ટ મેરીસ ચર્ચ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિ.મારિયા માયાને માતૃછાયા-1 ના બાળકો દ્વારા&… Read More
  • A Spiritual Talk By Rev. Bro. Agnelo S.J. Please click … Read More

1 Add comments:

  1. you are a BIG BLESSING TO VADTAL TABO
    God bless you always
    what of the new church in bhumel
    please keep the same 14th sept feast day it was I who brought the CROSS fom vadtal God bless
    terence lobo s.j.

    ReplyDelete


Thank you and stay connected