Sunday, February 6, 2011

ગુલાબમાળા યાત્રા

તા ૦૬-૦૨-૨૦૧૦ રવિવાર, સ્થળ:ખંભોળજ દેવળ
આજે સવારે ખંભોળજ પવિત્ર ધામે લોક લાડીલા બીશપ શ્રી થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમ્યાન ૬૦ જેટલા યુવાનો અને યુવતીઓ ને બળસંસ્કાર બીશપશ્રીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ૩૦ જેટલા બાળકોને પ્રથમ પરમપ્રસાદ સંસ્કાર આપવામાં આવ્યો હતો.હજારો ની સંખ્યામાં ઉમટેલી માનવ મેદનીએ આ પવિત્ર સંસ્કાર વિધિમાં ભાગ લીધો હતો.


બાળકો પ્રભુ ઈસુના શરીરનું ગ્રહણ કરીને અને બળસંસ્કાર મેળવી આપણી ઉગતી પેઢી ઈસુના દાસ બનવા માટે, અને માતા ધર્મસભાના પાયા બને તે માટે અને તેમની શ્રધામાં વધારો થાય તે હેતુસર માટેનો આ પ્રસંગે બીશપશ્રીએ ઉત્તમ બોધપાઠ પીરસ્યો હતો.

દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવતી જ હોઈ છે અને તે મુશ્કેલીનું નિવારણ લાવી આપનાર આનાથોની માતા મારિયા દરેક ગામમાં અને શહેરમાં જઈ શકે અને ગુજરાતની ધર્મસભા વધુ ધાર્મિક અને ઇસુમય બને તે હેતુસર ગુલાબમાળા યાત્રાનું આયોજન ફા. આરુલ અને ફા. વિક્રમ મહીડા દ્વારા અને પેરીશ કાઉન્સિલના સભ્યો અને યુવાનોના સાથસહકારથી કરવામાં આવ્યું છે. આ અનોખી યાત્રા દેવળમાંથી નીકળીને બીશપશ્રી દ્વારા ખ્રિસ્તી મહોલ્લામાં અર્પણ કરી હતી જે ત્યાંથી દરેક ગામ અને શહેરમાં યાત્રા કરશે

Related Posts:

  • BBN One Day Photography Workshop  One day photography workshop was organized by GJYM at Ashadeep Human Development Center in Vidyanagar-Anand. It was organized for youth so that they can start a wedding photography business. Rev. Fr. Vijay D'Sou… Read More
  • RIP - Mr. Thimothy Vaghela, 85 years, expired Photo: Google Mr. Thimothy Vaghela, 85 years, expired today at 7:00 am today morning in Gandhinagar. (His son Ashok Vaghela was the head clerk at St. Xavier's School - Gandhinagar. He has been helping all schools with adm… Read More
  • R.I.P. Dr. Kalpana ( Daughter Of Prof. R. R. Parmar- Ahmedabad R.I.P.  Dr. Kalpana ( Daughter Of Prof. R. R. Parmar- Ahmedabad) expired this morning.  She was a catholic doctor in Ahmedabad.  Funeral Mass is at 11:00 am today Place: St. Xavier's Church - Navarangpura … Read More
  • Feast Of St. Ignatius Of Loyola - 31-July-2014 Photo place - Vinayalaya - Andheri On July 31, Jesuits celebrate the feast of their founder, St. Ignatius of Loyola, who, with his early companions, founded the Society of Jesus in 1540. St. Ignatius Loyola was b… Read More
  • RIP- Mr. Albert Amodara and Smitaben (Digi) Albertbhai Amodara Google તા. 27 07-2014 ના રોજ સાંજે 6:30 કલાકે NH 8 ઉપર ભરૂચથી વડોદરા તરફ આવતાં હતા ત્યારે અતિથી રિસોર્ટ નજીક આલ્બર્ટભાઈ અમોદરા તથા તેમના પત્ની સ્મીતાબેન (ડીગી)  આલ્બર્ટભાઈ અમોદરાનું રોડ અકસ્મ… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected