Wednesday, February 2, 2011

Inter Faith Get Together_"સર્વ ધર્મ મેળો"

Inter Faith Get Together_"સર્વ ધર્મ મેળો" in English and in Gujarati.


Please click to watch the slide show.


"ના હિંદુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, ખોલી કબરો જોયું તો ઇન્સાન નીકળ્યા" ગઝલકારની પંક્તિઓની અનુભૂતિ કરાવતો વિદ્યાનગરનો "સર્વ ધર્મ મેળો" લોકો દરેક ધર્મ વિષે જોવા ને જાણવા ઉમટ્યાં હતાં. Dr. આમ્રપાલી સર્વ ધર્મ સમભાવની લાગણીને મહત્વનું સ્થાન આપે છે અને દર વર્ષે ગાંધી નિર્વાણ દિન નિમિતે બે દિવસીય સર્વ ધર્મ મેળાનું આયોજન કરે છે. તા ૩૧-૦૧-૨૦૧૧ અને ૦૨-૦૨-૨૦૧૧ ના દિવસે દરેક ધર્મના ધર્મગુરુ, ધર્મબંધુઓ,અને સાધ્વી બહેનો દ્વારા એક અજોડ સાથ સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો હતો.

ખ્રિસ્તીધર્મ ની સમજુતી આપવા માટે ફા મયંક SDB અને સી.રીટા (Daughters Of St Paul ) હાજર રહી પ્રદર્શન અને ધર્મને લગતા પુસ્તક, રોસાળ અને બાઈબલ ની સગવડ અને સામગ્રી દરેક ખ્રિસ્તી અને બિનખ્રિસ્તીઓ માટે પૂરી પાડી ઉમદા ફાળો આપ્યો હતો.

Dr.ઈલા મેકવાનનો આ મેળાને સફળ બનવા માટે ઉત્તમ અને અગ્રણ્ય ફાળો રહ્યો હતો

પરસ્પર પ્રેમ, શાંતિ અને લાગણીની ભાવના અને ઈશ્વર એક જ અને એક સમાન છે તેના દર્શન અને સાચી અનુભૂતિ દરેક આવનાર અને ભાગ લેનાર ને થઇ હતી તેવું કહેવું યોગ્ય કહી શકાય.

આખરે ટૂંકમાં લખું તો પર્વતોમાંથી વહેતી દરેક નદી આખરે દરિયામાં એક થાય છે તે આ મેળા દ્વારા રજુ થતું હતું

Dr. Ammrapali (Ex-vice Chanceller Of Dr. Baba Saheb Ambedker, Open Unviversity Ahmedabad)rorganized "Inter Faith Get Together" at Sardar Patel University, Vidhaya Nagar, Anand on 31-01-2011 and on 02-02-2011. All the Religious people got together and prepared the exhibition.

Fr. Mayank SDB and Sr. Rita (Daughters Of St. Paul) prepared a beautiful exhibition on Christian religion with the help of Anand, Karamsad and Bhumel Youth. It was a wonderful experience to share faith with each other. All Hindus , Muslims and Catholic priests and nuns explained their faith to all school and college students and people.

By the "Inter Faith Get Together" everyone who came felt and experienced that All religions are meant to spread Love and peace and they all lead us to one God.

- BBN

Related Posts:

  • Farewell of St. Mary's School Teacher - Mr. Jaswant Macwan  શ્રી જસવંત મેકવાન જેઓ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સેન્ટ મેરીઝ સ્કૂલ,નડિયાદ ખાતે સેવા આપી. તેઓ મૂળ ઉમરેઠના વાતની છે આજે સેન્ટ મરીઝ સ્કુલ દ્વારા ભવ્ય વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ અને ગુજરાતની ધર્મસભામાં હંમેશ… Read More
  • Ma: Maha Tirth – MOTHER: Tabernacle of God Introduction Ever since it was declared by the holy Catholic Church to celebrate the year 2014 as the YEAR OF EUCHARIST, I, as the Pastor at Unteshwari, was deeply reflecting on the importance of the Sacrament and the… Read More
  • Sr. Flaviana A. C. died yesterday - Funeral Photos Sr. Flaviana A. C. died yesterday on 16-11-2014. The funeral service was held today morning at 11:00 am in Mirzapur Cathedral - Ahmedabad. For more BBN will keep you updated.  Please click on the below given link f… Read More
  • Obituary - Funeral service of Late Sr. Flaviana A.C. Please click on the below given video for the funeral service Sr. Flaviana A.C. Born: 22.11.1928  Died:16.11.2014 You are my Lord, I have no God apart from you (Ps. 15: 2)  Sr. Flavia… Read More
  • Dharmasetu - October - 2014 - ધર્મસેતુ - ઓક્ટો - 2014 ધર્મસેતુ - ઓક્ટો - 2014 વાંચવા માટે નીચે આપેલ ફોટા ઉપર ઉપર ક્લિક કરશો. Please click on the below oven photo to read Dharmasetu - October - 2014 Can click here too to read Dharmasetu - ધર્મસેતુ - ધર… Read More

3 Add comments:

  1. Thanks a lot 4 all ur pics....... like me so many persons can see from ur eyes what going on in India........... Thanks again

    -Mr.Parmar

    ReplyDelete
  2. The best presentation of Religious Faith.
    Dr.Hina Gajjar.

    ReplyDelete
  3. Dear Vijay,
    Thank you so much for sending the pics. I've given out a lot of cards and only very rarely do people actually end up sending anything, so I'm very very grateful to you. I'm also very impressed by your especially nice web site. Thanks again. I look forward to any more pictures you send. The quality produced by your camera is very first class. May the Lord bless you and keep you.

    Yours in Their service,
    Sarvopama dasa ACBSP

    ReplyDelete


Thank you and stay connected