Wednesday, March 9, 2011

“શોધ શબ્દની"

ગુજરાતી ક્રિશ્રિયન પ્રેસ કાઉંસિલ આયોજિત કવિતા-વાર્તા સ્પર્ધા નો ઈનામ વિતરણ અને કવિ સમેલન “શોધ શબ્દની" કાર્યક્રમ સેંટ મેરિસ સ્કુલ હોલ, કેથલિક ચર્ચ ,નડિયાદ મુકામે યોજાયો હતો જેમા ૭૦ જેટલા કવિતા- વાર્તાના સ્પર્ધકો તેમજ કવિઓએ ભાગ લીધો હતો.

સમારભના મુખ્ય મહેમાનપદે રંગભુમિ અને ટીવી કલાકાર શ્રી.હસમુખ મેકવાન, અતિથિપદે શ્રી.અતોન આપીયન,પ્રમુખશ્રી,ગુજરાતી કેથલિક સમાજ,ગુજરાત, અને ફાધર રોકી પિન્ટો,આચર્ય, સેંટ મેરિસ સ્કુલ,નડિયાદ તેમજ સ્પર્ધના તજગ્નશ્રીઓ ઈશુ ડભાણીયા અને રાજુલ આઝાદ ઉપસ્થિત રહ્ય હતા. કવિ સમેલનમા ઉપસ્થિત કવિઓએ પોતાની ક્રુતિઓ રજુ કરી હતી.

વિતા સ્પર્ધમા પ્રથમ સ્થાને પ્રા.મેબલ મેકવાન, દ્રિતીય સ્થાને શ્રી.કે.ડી. મેકવાન અને ત્રિત્ય સ્થાને મહેશ સ્પર્શ તથા વાર્તા સ્પર્ધામા પ્રથમ સ્થાને નિર્મલા મેક્વાન, દ્રિતીય સ્થાને કેરોલિન મેક્વાન અને ત્રિત્ય સ્થાને મહેશ સ્પર્શ વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓને ટ્રોફી તેમજ સ્પર્ધકોને મહાનુભાવો ના વરદ હસ્તે પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.

કાર્યક્રમનુ સંચાલન બકુલા પરમાર અને કલ્પેશ સોલકીએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના માનદ પ્રમુખ ફાધર વર્ગીસ પોલ, પ્રમુખ શ્રી. નવીન મેક્વાન, રમણ નડીયાદી, આલ્ફોંસ મેક્વાન અને કલ્પેશ સોલકીએ ભારે જહેમત કરી હતી.

News And Photos By
Nirav Macwan (Ghandhinagar)
નિરવ મેક્વાન, ગાધીનગર

Related Posts:

  • THE NEW EVANGELIZATION FIFTEENTH SUNDAY OF THE YEAR (B) 15 July 2012  Mark 6, 7-13   Calling the Twelve to him, he sent them out two by two and gave them authority over evil spirits. These were his instructions: “Take noth… Read More
  • Late Fr. Goras ( GOROSQUIETA JOSE LUIS) S.J. Passed Away Fr. Goras (GOROSQUIETA JOSE LUIS) S.J. Passed Away today evening. The Funeral will be tomorrow at 4:00 pm at Dhandhuka More details and funeral mass will be available as soon as possible on BBN. Stay connected Late Fr. Gor… Read More
  • Fr. Goras S.J. Passed Away ફા. ગોરસનુ  અવસાન ત્રીજી જુનના રોજ રાધનપુરમાં હાર્ટ એટેકથી થયું. તેમની દફનવિધિ ધંધુકામાં ચોથી તારીખે  રાખવામાં આવી હતી. આ પ્રસંગે ધંધુકા પંથકમાંથી અને પેટલાદ મરિયમપુરામાંથી અને દુર દુરથી લોકો ફાધરને અંતિમ વિદા… Read More
  • The New Evangelization by Ronald Rolheiser OMI (CNUA) The New Evangelization by Ronald Rolheiser OMI (CNUA)  Recently a new expression has made its way into our theological and ecclesial vocabulary. There's a lot of talk today about the New Evangelization. Indeed the P… Read More
  • પીઢ મિશનરી સી. મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા સન્માન મમ્મી મારિયાના નામે ઓળખાતા એવા પીઢ મિશનરી સિ.મારિયા માયાનું નડીયાદના ધર્મજનો દ્વારા, રવિવારે સવારે સેન્ટ મેરીસ ચર્ચ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિ.મારિયા માયાને માતૃછાયા-1 ના બાળકો દ્વારા&… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected