Friday, April 29, 2011

Resurrection Of Christ By Prof. R.R. Parmar

પ્રો. આર.આર.પરમાર અમદાવાદની સેન્ટ ઝેવિયર  કોલેજમાં ગુજરાતી સાહિત્યના પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલ છે. તેમણે  આપણી  ધર્મસભામાં ઘણાં બધાં ભાષાંતર કરી પુસ્તકોનું યોગદાન આપેલ છે. તેમાં મોટું યોગદાન તે ગુજરાતી સંપૂર્ણ બાઈબલ છે. રેવ. ફા. ઇસુદાસ ક્વેલિ એસ જે ની સાથે મળી લોકો પોતાની ગુજરાતી ભાષામાં પ્રભુની વાણીનું પઠન કરી શકે તે માટે ભારે જહેમત ઉઠાવી આજે શ્રદ્ધા ને મજબુત બનાવવામાં ઉત્તમ ફાળો આપ્યો છે.

આજે BBN ના આમંત્રણને સ્વીકારી તેમણે ભારતની બહાર વસતાં અને ભારતમાં વસતા દરેક ખ્રિસ્તીબંધુઓ માટે  ઈસુના પુનરુત્થાનનો સંદેશ આપ્યો છે.

આ સંદેશ માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.


Prof. R.R. Parmar is a retired Gujarati professor of St. Xavier's College, Ahmedabad,Gujarat. He worked with Rev. Fr. Isudas Queli SJ for translating Bible into Gujarati language which is now known as "Sanpurna Bible". With beautiful and simple language he has translated the Bible for us.There are a lot many books of spirituality he has translated and written for the Gujarat Church.
               

Related Posts:

  • “Invitation to the Wedding Banquet”9 OCTOBER 2011                        INVITATION Matthew 22, 1-14Please click on the video for Sunday Gospel Twenty Eighth Sunday in Ordinary Time (A) José Ant… Read More
  • THE DANGER OF RELIGIONPlease click on the video 25 September 2011 THE DANGER OF RELIGION Matthew 21, 28-32José Antonio Pagola transleted by Rev.Fr.Valentine de Souza SJ Jesus has been a few days in Jerusalem moving around in the neighborhood of… Read More
  • HOW SMALL-MINDED WE ARE!TWENTY FIFTH SUNDAY IN ORDINARY TIME HOW SMALL-MINDED WE ARE! Matthew 20, 1-16 José Antonio Pagola translated by Re. Fr. Valentine de Souza SJ Re. Fr. Valentine de Souza SJ Jesus had told his disciples clearly: “Seek the kin… Read More
  • Petlad-Mariyampura MedoPlease click on the video for Petlad-Mariyampura Medo The Report Is In English And In Gujarati Mother Mary Of Petlad-Mariyampura મરિયમપુરા, પેટલાદમાં ત્રિવેણી ઉજવણી.બીજી ઓક્ટોબર એટલે ગુજરાતની ધર્મસભામાં પ્રચલિત એવાં મ… Read More
  • ચાવડાપુરામાં મેળાનું આયોજનPlease click on the video ગઈ  કાલે  તા. ૦૬-૧૦-2011 ના  રોજ ચાવડાપુરામાં  મેળાનું આયોજન કરવામાં આવું હતું, આણંદ અને આજુ બાજુના ગામડાઓમાંથી લોકો  આવ્યા હતા. અહી બપોરે ૧૧:૩૦ વાગે  માનનીય … Read More

1 Add comments:

  1. Dear Vijay
    Congratulation on the inauguration of your new office.
    Congratulation and thanks for the nice and internal touching sermon given by Prof.R R Parmar.We appreciate his services and knowledge used for our Church.I am looking him after more than 5 years. I wish him for good health may Almighty Lord may use him more to spread HIS Gospel.
    Mahendra Victor Macwan-USA

    ReplyDelete


Thank you and stay connected