Sunday, November 27, 2011

દૂત રવિવારની ઉજવણી


આજે તા.૨૭-૧૧-૨૦૧૧ સવારે ગામડી-આણંદ ખાતે દૂત રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. 


ગયા વર્ષે દૂત સામયિકે ૧૦૦ વર્ષની ઉજવણી કરી હતી. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આજે ગુજરાતની ધર્મસભામાં "દૂત રવિવાર" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તે અનુસંધાનમાં આજે આગમનઋતુના પહેલા રવિવારે ગુજરાતમાં દરેક ચર્ચમાં ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી તેની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગામડી-આણંદમાં દૂતના પોસ્ટર્સ લગાવ્યા હતા તેનાથી વધુ દૂત રવિવારનો માહોલ બન્યો હતો. ખ્રિસ્તયજ્ઞ પહેલા બાળકો દૂત ના વેશભૂષામાં આવી સ્વાગત કર્યું હતું તેનાથી વાતાવરણ રંગતભર્યું  અને પ્રાર્થનામય બન્યું હતું. આ પ્રસંગે કેથોલિક પંચાગ નું વેચાણ અને દૂતનું લવાજમ સ્વીકારવામાં આવ્યું હતું. દૂત રવિવાર ઉજવવાનું એક મુખ્ય કારણ દૂતને ઘરે ઘરે લઇ જવાનું હતું. દૂત વર્ષોથી ખ્રિસ્તી શ્રદ્ધાને મજબુત  કરવામાં  આગળ પડતો ભાગ ભજવેલો છે.

 ડાબી બાજુથી -  ફા, અગ્નેલો, બ્ર.એબ્રીલ.અને ફા અનીલ    

આજે અહિ રેવ. ફા. અનીલ સેવરીન એસ.જે. અને રેવ.ફા.અગ્નેલો એસ.જે. મહાખ્રિસ્ત યજ્ઞ કર્યો હતો . ઉજવણી માટે શ્રી  જયંતીભાઈ  પરમારનો ઉત્તમ ફાળો રહ્યો હતો      

આ પ્રસંગના ફોટો નીચે જોશો.

6YZGHc on Make A Gif, Animated Gifs
             


- ફોટોસ બી .બી. એન.
 

Related Posts:

  • Women's Day at Salun-2014 International women's Day celebrated today at Divine Mercy Church - Salun.  Nadiad Deanery organised International Women’s day at Salun on 02-03-2014 Sunday. Nadiad deanery has six parishes. Around 400 women f… Read More
  • માર્ચ મહિનાનો દૂત _ Doot March-2014 માર્ચ મહિનાનો દૂત વાંચવા માટે નીચેના મુખ પૃષ્ઠ ઉપર ક્લિક કરશો  Please click on the image to read Doot - March-2014 સૌજન્ય : ફા  જેરી  સિકવેરા, ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદ   તપઋતુના ભજનો … Read More
  • ભસ્મ બુધવારનો બોધ - Ash Wednesday Sermon By Rt. Bishop Thomas Macwan ભસ્મ બુધવારનો બોધ - Ash Wednesday Sermon By Rt. Bishop Thomas Macwan.  Please click on the video. This was recorded in March 2011. BBN - Bhumel Broadcasting Network  … Read More
  • TUNE YOUR MIND to TUNE YOUR RADIO! Normal 0 false false false MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-t… Read More
  • Pope commends centres of spirituality A week before beginning his own Lenten spiritual exercises, Pope Francis greeted members of the Italian Federation of Spiritual Exercises (FIES), which is marking its 50th anniversary. Pope Francis said such an important ann… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected