Sunday, November 20, 2011

Diamond Jubilee Of Rev. Bishop Francis Braganza SJ

Rev. Bishop Francis  Braganza SJ

          આજે તા ૨૧-૧૧-૨૦૧૧ ની સવારે નવરંગપુરા,અમદાવાદ  ચર્ચમાં રેવ. બિશપ ફ્રાન્સીસ  બ્રિગન્ઝા એસ. જે. ની  ડાયમંડ જ્યુબલીની ઉજવણી કરવામાં આવી.

 બિશપશ્રી ૧૯૫૧ માં સન્યસ્ત જીવન માટે ઇસુ સંઘમાં જોડાયા હતા અને ત્યારબાદ સઘન આધ્યાત્મિકતા અને અભ્યાસ પછી ધર્મસભામાં પુરોહિત તરીકે  અને ઇસુ સંઘનાપ્રાંતપતિ  તરીકે કાર્યરત રહ્યા હતા તે પછી વડોદરા ધર્મ વિભાગમાં તેમની  બિશપ તરકેની વરણી  કરવામાં આવી હતી અને હવે નિવૃત થયા બાદ પોતાનું જીવન  પ્રાર્થનામય   અને પ્રભુમય જીવન સેન્ટ ઝેવિયર રેસિડન્સ અમદાવાદ ખાતે  ધપાવી રહ્યા છે.

આ આનંદિત પ્રસંગે રેવ  આર્ચ બિશપ સ્ટેની ફર્નાડીઝ એસ. જે., રેવ. બિશપ થોમસ મેકવાન (અમદાવાદ   ધર્મપ્રાંત), રેવ. બિશપ ગોડ્ફ્રી  રોઝારીઓ ( વડોદરા ધર્મપ્રાંત) તથા ઇસુ સંઘના પ્રાંતપતિશ્રી રેવ. ફા. જોસ ચંગનાચેરી  એસ.જે. અને  ઘણા ફાધર્સ  તથા નવરંગપુરા પેરીશના સભાસદો સાથે ખ્રિસ્તયજ્ઞ સાથે ઉજવણી કરવામાં આવી હતી.  

પ્રભુ આ પ્રસંગે તેમને તંદુરસ્તી અને આશીર્વાદ આપે
      


OcvjSw on Make A Gif, Animated Gifs

Related Posts:

  • “Milkman of India,” _Late Dr. Varghese Kurien   Late Dr. Varghese Kurien “Father of the white revolution” and “Milkman of India,” the octogenarian was architect of ‘Operation Flood,” the largest dairy development program in the world. Dr. Kurien set up t… Read More
  • Teacher's Day_ St. Xavier's School, Gamdi-Anand  The second President of India, academic philosopher Dr. Sarvepalli Radhakrishnan's birthdate is celebrated on every 5th-September in India. He was born on 5 September 1888. This day is celebrated as Teacher's Day in In… Read More
  • TAKING JESUS SERIOUSLY_Sunday Gospel Reflection TWENTY FOURTH SUNDAY IN ORDINARY TIME (B) Mark 8, 27-35  Jesus and his disciples went on to the villages around Caesarea Philippi. On the way he asked them, “Who do people say I am?” They replied, “Some say John the… Read More
  • HEAL DEAFNESS_Sunday Gospel Reflection TWENTY THIRD SUNDAY IN ORDINARY TIME (B) Mark 7, 31-37 Then Jesus left the vicinity of Tyre and went through Sidon, down to the Sea of Galilee and into the region of the Decapolis.  There some people brought to h… Read More
  • A Tribute To Late Shri Dr. Arvind Macwan 16-Sep is his birthday. He was born on 16-Sep-1953 and passed away on 06-April-2003 Late Dr. Arvind Macwan સ્વ. શ્રી ડૉ. અરવિંદ મેકવાનનો જન્મ તા 16-09-1953 ના રોજ સાવલી તાલુકાના ટુંડાવ ગામે થયો હતો. સેન્ટ ઝેવિયર્સ… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected