Thursday, January 19, 2012

શ્રદ્ધાંજલી _ સ્વ. ચિરાન્ગીની હિમંતભાઈ મેકવાન

સ્વ. ચિરાન્ગીની હિમંતભાઈ  મેકવાન 
જન્મ: ૭ -૧૦-૧૯૮૭
મૃત્યુ: ૧૭-૧-૨૦૧૨ 


તા ૧૭-૦૧-૧૨ ની સાંજે સ્વ ચિરાન્ગીની પોતાના એકટીવા વાહન લઈને મોગરી જતા હતા ત્યારે રોડ વચ્ચે   ગાય  પસાર થતા અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને તુરંતજ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર દરમ્યાનજ તેઓ દેવલોક પામ્યા. ઉમરે  ૨૪ વર્ષ  અને PHDના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા હતા.અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમની વરણી વિદ્યાનગર કોલેજમાં GS તરીકે કરવામાં આવી હતી.  તેમની દફનવિધિ પહેલા કોલેજના વિધાર્થીગણે તથા અધ્યાપકોએ હાજરી આપી ફૂલો દ્વારા અંતિમ  વિદાય  આપી હતી.    
     
આ રવિવારે તા ૨૨-૦૧-૨૦૧૨ની સવારે લોટીયા ભાગોળ, આણંદમાં પ્રાર્થના સભા રાખેલ છે 

સમાચાર:
કુસુમબેન પી જાદવ   


Related Posts:

  • આણંદ પાધરિયા વિસ્તારમાં સૂચક મૌન રેલીઆજે  આણંદ પાધરિયા વિસ્તારમાં સૂચક મૌન  રેલીનું આયોજન  કરવામાં આવ્યું  હતું. Please click on the video Photo: Ramesh Parmar BBN "આપણું પાધરિયા , સુંદર  પાધરિયા" અભિયાન અંતર્ગત આ… Read More
  • Following Risen Jesus By Mr. Ratilal Jadav Read More
  • ધર્માંતરના આક્ષેપ વિરુદ્ધ આવેદન પત્ર ગયા મહીને ખંભાતમાં પુરોહિતગણ ઉપર ધર્માંતરની પોલીસ કાર્યવાહી  કરવામાં આવી હતી તે અનુલક્ષીને ગઈ કાલે ભાલબારાના લોકોએ મોટી સંખ્યામાં ભેગા મળી  આવી કોઈ  પણ જાતની  કુ રીતી  થતી  ન… Read More
  • અવસાન નોધ LD  સિસ્ટર્સ, પ્રેમ જ્યોત કોન્વેન્ટ સંચાલિત વૃધા આશ્રમ, આણંદમાં છેલ્લા બાર વર્ષથી મોગર ગામના  મારિયા બહેન  આશરો લઇ  રહ્યા હતા.   અપરણિત અને ઘરેથી જાકારો આપેલ એવા સિત્તેર વર્ષીય મા… Read More
  • નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોના આજીવન વ્રતગઈ કાલે રવિવારે તા  ૧૫-૦૪-૨૦૧૨ ના રોજ નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોએ આજીવન વ્રત ગ્રહણ કર્યા હતા. આ શુભ પ્રસંગે બધાજ સાધ્વી બહેનો ઇસુ માટે જીવન અર્પણ કરી રહ્યા હતા તેનો આનંદ મોટી સંખ્યામાં આવેલ સર્વે સાથે મ… Read More

6 Add comments:

  1. may her soul rest in peace

    ReplyDelete
  2. "God bless. Its a loss to the community. May her soul rest in peace."

    - Nirmala

    ReplyDelete
  3. O god so dammmm sad..may her soul get d eternal peace n prayers fr her family 2 bear dis grief.
    - Deepti Davla

    ReplyDelete
  4. Sad news, RIP:Khiltu phool murjai gau,
    Raman Makvana

    ReplyDelete
  5. May she Rest in peace. - Mehul Daniel Macwan

    ReplyDelete


Thank you and stay connected