Monday, January 23, 2012

"જળ ને પડદે" પ્રશિષ્ટ નાટક_ Jad Ne Padade

This is the true story of a famous Gujarati poet Kant who accepted the love of Christ in his life. He lived as a Hindu Brahmin and died as a follower of Christ.
"જળ ને પડદે" નામનું પ્રશિષ્ટ નાટકની ઝાંખી માટે નીચે ક્લિક કરશો.

  


ગઈ કાલે તા ૨૨ રવિવારે ગુર્જરવાણીના રજત જયંતી વર્ષ નિમિત્તે "સંગાથ" (આ ગ્રુપ દૂતની શતાબ્દી ઉજવણી નિમિત્તે અમદાવાદમાં સક્રિય લોકો દ્વારા રચના કરવામાં આવી હતી ) દ્વારા "જળ ને પડદે" નામનું પ્રશિષ્ટ નાટકનું આયોજન લોયોલા હોલ અમદાવાદમાં  કરવામાં આવ્યું હતું 

શ્રી કમલ જોશી  
"જળ ને પડદે" કવિ કાન્ત ના જીવન પર આધારિત એક વિશિષ્ટ નાટક છે. આ નાટક લેખક શ્રી સતીસ વ્યાસે  લખ્યું છે અને એક પાત્રીય અભિનય અને દિગ્દર્શનનું પાત્ર શ્રી કમલ જોશીએ કર્યું છે. શ્રી કમલ જોશી લુણાવાડામાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર છે. પોતાના આગવા અભીનયથી કવિ કાન્તનો પ્રભુ ઇસુ પ્રત્યેનો અખંડ પ્રેમ અને તેના કારણે સમાજના ઉભા થયેલ પ્રશ્નો, અને પુનરુથાનની આશા અને સાચા ઈશ્વરને પામવા માટેનો તલસાટને સુંદર હાવભાવથી રજુ કર્યો છે. 
 આજે જયારે ખ્રિસ્તી ધર્મ ઉપર ધર્માંતરના પ્રહારો થતા રહ્યા છે ત્યારે વર્ષો પહેલા થઇ ગયેલ કવિ અહી એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કવિ કાન્તે સુંદર રીતે પોતાની વેદના બળવંતરાય ઠાકોરને કહે છે કે સમાજ ધર્મ ને આગળ રાખે છે અને અંતર (હૃદય) પાછળ રાખે છે જો કે અંતર પહેલા હોવું જોઈએ અને ધર્મ પછી. કવિનો ઇસુ પ્રત્યેનો તલસાટ આજના લોકો સમજી શકશે ખરા? તે પ્રશ્ન અવરણીય રહે છે. 

આ નાટક જોવા નાટ્યખંડ અધ્યાપકો, યુવાન યુવતીઓ તથા સાહિત્ય પ્રેમીયોની મોટી મેદનીથી વધુ રસપ્રદ બન્યો હતો.

ફોટો વીડિઓ: બી. બી. એન. 
   

Related Posts:

  • Late Sr.Montse - her missionary life  Montse was born in Barcelona on January 7, 1935 in the midst of a large family of eight brothers, as she told us. They were a close family and very religious. She was the youngest of all. Her mother died in childbirth,… Read More
  • Experience Of Mother Mary - Mr. Josephbhai Shah - પવિત્ર મારિયાને વિનંતી  વડીલશ્રી જોસેફભાઈ શાહ આ શ્રદ્ધા વર્ષ દરમ્યાન પવિત્ર મારિયા પ્રત્યેનો તેમનો ઉમદા પ્રેમ અને અનુભવ તથા માઉન્ટ મેરી, મુબઈની તેમની પદયાત્રાનો અનુભવ અહી રજુ કરે છે.    ખ્રિસ્તી હોવ… Read More
  • Feast Of Zankhvav  સ્ક્રિન સાઈઝ માટે ફોટા ઉપર ક્લિક કરશો  ઝંખવાવ મેળાના વધુ ફોટા માટે નીચે લિંક ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો  Please click Click here for Photos of Zankhvav Feast Due to BBN… Read More
  • What is faith ? - Senior citizen Mr. Pius M. Parmar શ્રદ્ધા એટલે શું ? કેવી રીતે તેનું સિંચન કરી શકાય ? તે માટે વિડીઓ નિહાળશો.        વડીલશ્રી પિયુસ એમ. પરમાર વિમલ મીરીયમ હાઇસ્કુલ, ગામડી-આણંદમાં શિક્ષક તરીકે રહ્યા હતા. નિવૃત થયા બાદ… Read More
  • Passed away Sr.Monserrat  Sr.Monserrat who was the niece of the late Fr. Balaguer sj of the Mumbai Province a Spanish missionary of Sisters of the Sacred Heart {Javier} {of Brain tumour....and has succumbed to the LORD Sunday night. … Read More

2 Add comments:

  1. Excellent drama,superb acting,initially I thought it must be boring,but I was wrong..A thoughtful drama..I enjoyed thoroughly..
    - Lalita Simon

    ReplyDelete
  2. ગુજરાતનું ગૌરવ કવિ કાન્ત.... ગુજરાતની શરમ કટ્ટરવાદી ધર્માંધતા.....સામાજિક બહિષ્કારને લીધે તેમને ખ્રિસ્તી ધર્મ છોડવો પડ્યો પણ જીવનપર્યત તેઓ ઇસુપંથી જ રહ્યા. Poet 'Kant' was a Brahmin. He adopted Christianity and he has to suffer social boycott and harassment from the communal forces. He had to go back to Hidu religion by force. But till the end of his life his faith was in Christ.. The real Pride of GUJARAT is Kavi Kant

    Ratilal Jadav

    ReplyDelete


Thank you and stay connected