કવાટ |
ખેતરમાં આદિવાસી ભાઈઓ વાવણી અને રોપણી કરતા જોવા મળે છે તો વળી, બહેનો નિંદણ અને પશુઓને લીલો ચારો આપતા જોવા મળે છે. હરેકના ચહેરા ઉપર આનંદ સમાતો નથી ત્યારે આ સુંદર ઋતુમાં ઈશ્વરનો આભાર માનવા કવાટ અને છોટાઉદેપુરમાં માતા મારિયાની ભક્તિ અને ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોથી માંડી વડીલો પણ આ ઉજવણીમાં જોડાય છે.
ડોન બોસ્કો ફાધર્સ દ્વારા આ મહિનો માતા મારિયા માટે ઉજવવામાં આવે છે. માતા મારિયા દરેકની વિનંતી પ્રભુ પાસે લઈ જાય અને તેમના દ્વારા ઈશ્વરની અસીમ કૃપા પ્રદેશ અને સમગ્ર માનવજાત ઉપર અમી છાંટા વરસાવે તેવી અરજ આ ઉજવણી દ્વારા કરવામાં આવે છે.
છોટાઉદેપુર |
સમગ્ર ખેડૂત વર્ગ ભક્તિની સાથે આ સમયે ખેતી કરવામાં રચ્યો પચ્યો જોવા મળે છે.
છોટાઉદેપુર |
News and photos
BBN
BBN
0 Add comments:
Post a Comment
Thank you and stay connected