Sunday, September 16, 2012

A Tribute To Late Shri Dr. Arvind Macwan

16-Sep is his birthday. He was born on 16-Sep-1953 and passed away on 06-April-2003
Late Dr. Arvind Macwan

સ્વ. શ્રી ડૉ. અરવિંદ મેકવાનનો જન્મ તા 16-09-1953 ના રોજ સાવલી તાલુકાના ટુંડાવ ગામે થયો હતો. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં અભ્યાસ બાદ એમ. એ ની પદવી વડોદરામાં આવેલ  એમ. એસ. યુનિ. માંથી મેળવી ત્યાજ વ્યાખ્યાતાની વરણી પામ્યા હતા. 2003માં તેમના અકાળ મૃત્યુથી પડેલ ઊંડી ખોટ સંસ્કારી સંગીતની અને શિક્ષણની દુનીયામાં હમેશા સાલતી રહેશે. 

તેમના જીવનકાળ દરમ્યાન તેઓ  યુવાનો માટે મોડલરૂપ બન્યા તો ઘણાને આર્થિક મદદ કરી પગભેર કર્યા. તેમણે ગુજરાતની ધર્મસભામાં અસંખ્ય ભજનો તથા સ્વર રચનાઓ આપી ઉત્તમ ફાળો આપ્યો છે.  ભજનો જેવા કે, "તવ કરુણાનું ગીત પ્રભુજી...", "પળે પળે કરીશ હું  તો પ્રભુજીના ગાન...", "હે મુજ, ઈશ્વર શીદ તરછોડી દીધો...", "મુજ હે બાળક સાંભળ વચન..."  અને ખાસ તો તેમના સ્વરમાં ગવાયેલ " ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપજે તું આ વાર"  આ અમુલ્ય ભજનો હજી આજે પણ ખ્રિસ્તયજ્ઞમાં, સાંજની સમુહ પ્રાર્થનાઓમાં એમ પ્રસંગોપાત ગવાતા રહ્યા છે. આ ભજનો જયારે ગાતા-ગવાતા અને સાંભળવા મળે ત્યારે સ્વ. શ્રી ડૉ. અરવિંદ મેકવાનની યાદ તાજી થઇ જાય છે.  

આજે તેમના જન્મ દિવસ ટાણે આવો,તેમને શ્રધાંજલિ અર્પીએ
    
Please click on video




તેમના વિષે વધુ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે નીચે આપેલ  ફાઈલ વાંચશો. "અરવિંદ સૌરભ" જે સ્વ ડૉ અરવિંદ મેકવાનના વિચાર વિમર્શ રજુ કરતુ પુસ્તક છે જેમાં જાણીતા પુજનીય લેખક સ્વ. શ્રી જોસેફ મેકવાને પોતાની લાગણીઓ અને નજીકતા પુસ્તકની પ્રસ્તાવનામાં ઢાળી હતી તે અહી રજુ કરીએ છીએ.
         
Please click to read an introduction of Late Dr. Arvind Macwan by renowned writer Late Shri Joseph Macwan in Gujarati.


Please click the above link for larger view
વાંચવાની સરળતા માટે ઉપરની લીંક ઉપર ક્લિક કરશો

Please click to read an introduction of Late Dr. Arvind Macwan by Shri Yakub Parmar in English Shri Yakub parmar was one of his close friends and he was with him till the death of Late Shre Dr. Macwan in Cancer Hospital, Ahmedabad.




Photo and music courtesy
Gurjarvani

Special Thanks to
Magdaline Arvind Macwan (Wife of Late Dr.Macwan)
Steve Philips (Son of Late Dr.Macwan)
Agnesben R. Vaghela
Mr. Ramesh Vaghela (Retired Judge)
Mr.Ramesh Y Parmar

Related Posts:

  • HARDLY A RELIGIOUS GESTURE -José Antonio Pagola SECOND SUNDAY IN ORDINARY TIME  John 2, 1-11 Google  On the third day a wedding took place at Cana in Galilee. Jesus’ mother was there, and Jesus and his disciples had also been invited to the wedding.&nb… Read More
  • The History Of St. Xavier Umreth on Golden Jubilee St. Xavier's Golden Jubilee, Umreth  Umreth used to be just one of the villages attended from Anand for over 30 years by Late Fr. Surya. In course of time it became a sub-centre of Nadiad and the field of apostolat… Read More
  • Ordination Of Rev.Fr.Suresh Tony S.J. રેવ. ફા. સુરેશ ટોની એસ. જે.ની પુરોહિત દિક્ષા ગયા મહીને તેમના માદરે વતન તમિલનાડુમાં કરવામાં આવી હતી. તેમણે ઇસુસંઘી મંડળમાં પુરોહિત દિક્ષા ગ્રહણ કરી છે અને હવે ગુજરાત માટે પોતાની સેવા આપશે. આ પુરોહિત દિક્ષ… Read More
  • Golden Jubilee of St. Xavier's School, Umreth Golden Jubilee of St. Xavier's School, Umreth Interviews of the ex-students Mr. Pankaj Dalal ( Scientist in USA) and Dr. Rajendra Dalal Please click on the video Facebook users please click on the below given link for… Read More
  • Eye check up camp by SFPY- Gamdi-Anand An youth activity by SFPY Gamdi-Anand around 350 people benifited from this camp. Please click on the video  સંત ફ્રાન્સીસ ઝેવિયર યુથ (SFPY) ગામડી-આણંદ દ્વારા શંકરા આઈ હોસ્પિટલ, મોગરના સહયોગથી રવિવારના રોજ … Read More

2 Add comments:

  1. Dear Vijaybhai,
    Thank you so much for the tribute to Shri Arvind Macwan. He was a lead choir singer in Rosary Cathedral, Baroda. Could you plz publish Old Rugged Cross in his deep, and melodious voice, that he used to sing on Good Friday Service?
    Thanks with regards,
    Sunita Francis

    ReplyDelete
  2. Thank you very much for this information. REALLY WE HAVE LOST A BEAUTIFUL MAN SINGER, A GOOD TEACHER. HE WAS THE MAN. TODAY WE REQUIRE SUCH PEOPLE IN CHURCH.MAY GOD BE WITH HIS FAMILY. THE SHOULD BE PROUD OF HIM.

    ReplyDelete


Thank you and stay connected