Monday, November 19, 2012

A step towards rehabilitation - Matruchaya Wedding

ગઈકાલે નડિયાદમાં આવેલ સંત આન્ના મંડળ ચલીત અનાથ આશ્રમ "માતૃછાયા" માં બહેન ઉમા અને વડોદરા સ્થિત વિકેશ કુમાર લગ્નગ્રંથીએ જોડાયા હતા

 રીત રીવાજ પ્રમાણે અહી પીઠી અને લગ્ન ગીતો રાખવામાં આવ્યા હતા. આ લગ્ન સંભારંભની શરૂયાત પહેલા ઉમા અને વિકેશ બંનેની સગાઇ માતૃછાયામાં કરવામાં આવી હતી  ત્યારબાદ, સેન્ટ મેરીઝ ચર્ચમાં તેમનું ભવ્યતાથી લગ્ન કરવામાં આવ્યું હતું સેન્ટ મેરીઝના સભાપુરોહિત રેવ ફા બ્રીટોએ નવ દંપતીને આશીર્વાદ આપી લગ્ન સંસ્કાર આપ્યો હતો

 આ પ્રસંગે સેન્ટ મેરીઝના પુરોહિતગણે તથા સાધ્વી બહેનોએ અને મોટી સંખ્યામાં આવેલ લોકોની મેદનીથી એક અનોખો પ્રસંગ બની રહ્યો હતો.

 જેમ લગ્ન ટાણે દીકરીની માતાનો જેટલો આનંદ હોય છે તેવો આનંદ અહીના સુપીરીયર સિસ્ટર બેનીતામાં તથા સમગ્ર સંત આન્નાના સાધ્વી બહેનોમાં અને માતૃછાયાના બાળકો અને પરિવારમાં જોવા મળી રહ્યો હતો . સામાજિક રીતે જે વ્યવહાર અને વિધીઓ કરવામાં આવે છે તેનું યોગ્ય ધ્યાન લઈને અહીના સાધ્વી બહેનોએ તથા અહી રહેતા સમગ્ર બાળકોએ અને માતૃછાયા પરીવારે ઉમાને અશ્રુભીની વિદાઈ આપી હતી.

  અનાથ બાળકોનો ઉછેર કર્યા બાદ તેમને યોગ્ય પાત્ર મેળવી તેમને સમાજમાં એક અનોખું સ્થાન આપવું અને તે પણ કોઈ આશય વગર,  અહીના સાધ્વી બહેનોનો  આ માતૃપ્રેમ આંખે ઉડીને તો વળગે છે પણ સાથે સાથે સમાજમાં માતૃપ્રેમ અને પિતૃપ્રેમ થી દુર રહેલા આવા દરેક બાળકને ઘર અને પ્રેમભર્યો સ્વીકાર મળે તે માટે આંગળી ચીંધે છે.      

નવ દંપતીને નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.



Yesterday there was a wedding at Matruchaya at Nadiad. Matruchaya is an orphanage home, managed by Sisters Of St. Anne, Nadiad.

 Uma the girl who was brought up here got married with a boy Vikesh from Baroda. Superior Sister Benita and the Community, children and the staff of Matruchaya took responsibility  for the marriage. It is a step towards  rehabilitation by them for the grown up children at Matruchaya. Rev Fr. Brito blessed the marriage at St. Mary's Church, Nadiad.  The presence of respected fathers and sisters and a lot of people made the wedding vibrant and joyful. Please click on the video




For More Photos
Facebook users do click the below given link


Special Thanks To
Sr. Benita, Sr, Shital, Children and the staff Of Matruchaya

Brought to you by SOCOM

BBN Support
Ramesh Parmar

News and video
BBN

Related Posts:

  • BBN - E-Ministry, a Boon to Church E-Ministry, a Boon to Church BBN in Smart companion 2011 All that he has is a small computer with a slow Internet connection.Sometimes he has to wait for hours to upload,and yet Vijay Mcwan’s zeal drives him. All those w… Read More
  • Recovering the freshness of the Gospel Second Sunday after Christmas 19 January 2014 José Antonio Pagola Recovering the freshness of the Gospel   In the prologue of the Gospel of John, the writer makes two basic statements that oblige us to revis… Read More
  • DOOT Jan - 2014 દૂત - જાન્યુઆરી-2014 Please click on the Doot Cover to read  દૂત - જાન્યુઆરી 2014 વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરશો  Courtesy: Rev. Fr. Jerry SJ. - Gujarat Sahitya Prakash - Anand - Gujarat. - BBN id=177914; … Read More
  • Funeral service of Rev. Fr. Bernard Peris - Letter By Rt. Bishop Thomas Macwan Dear Fathers, Brothers and Sisters,  We are just back to the Diocese after the funeral service of Rev. Fr. Bernard Peris in Pezar parish of Mangalore Diocese.   Rev. Fr. Bernard Peris collapsed and passed … Read More
  • 4th Birthday Of BBN -14-Jan-2014 Dear All, We are celebrating 4 years of BBN e-ministry today. We remember each one of you in a special way to thank you. This was the day in 2010 we launched BBN for the greater glory of God, to unite each one of us … Read More

3 Add comments:

  1. congratulations to the newly married couple. hats off Dear sisters Of St.Anne, proud of you

    ReplyDelete
  2. Very beautiful Wedding video. May Almighty Lord bless the couple and give them a happy, loving and prosperous long life together, Amen.

    ReplyDelete
  3. GOD WORKS THROUGH YOU.....CONGRAJULATIONS FOR YOUR EXCELLENT SERVICE TO THE HUMANITY....

    ReplyDelete


Thank you and stay connected