Thursday, November 15, 2012

Bible Adhiveshan - Gamdi- Anand

 ચરોતર પંથકમાં આણંદ ખાતે  તા 15 ના રોજ બાઈબલ અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ રેવ. બિશપ થોમસ મેકવાન દ્વારા મહાખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી બાઈબલ અધિવેશનનો શુભ આરંભ કર્યો હતો. આ બાઈબલ અધિવેશનમાં આવેલ રેવ ફા અનિલ દેવ (માતૃધામ, વારાણસી) તથા તેમની ટીમને  ફુલહાર વિધિથી આવકાર્યા હતા. અહી મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો  અમદાવાદ ડીનરીથી આવેલ પુરોહિતગણ, સાધ્વી બહેનો અને ભક્તજનોની મેદનીથી અહી પ્રાર્થનામય વાતાવરણ બની રહ્યું હતું      

પહેલા દિવસના ફોટો અહી મુકવામાં આવ્યા છે 






ડાબી બાજુથી  રેવ. ફા અનીલ દેવ અને રેવ. ફા. આલ્બર્ટ એસ. જે. 

 આજે અહી તા 18 ના રોજ આણંદમાં બાઈબલ અધીવેશન પૂર્ણ થયું હતું.
                  
Special thanks to Rev. Fr. Albert S.J., Rev. Fr. Maxim S.J. and the Anand community,  and the youth and the people of Gamdi- Anand.

Facebook users do click the below given link for more photos.

https://www.facebook.com/media/set/?set=a.489596337747879.110964.100000925516620&type=1&l=3b04d9ab7f


Support
Ramesh Y. Parmar

Photos by
BBN

Related Posts:

  • પ્રાર્થના કરું પ્રભુ હું - Prayer Dance at Umreth Golden Jubilee  ભજન ડાન્સ ઉમરેઠમાં ઉજવવામાં આવેલ સુવર્ણ જયંતીમાં સેન્ટ ઝેવિયર'સ સ્કુલની વિધાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ ડાન્સનું હિન્દી ભજન બદલી ' પ્રાર્થના કરું પ્રભુ હું....' ગુજરાતી ભજન મુકવામાં આવ્યું છે. &nb… Read More
  • Eye check up camp by SFPY- Gamdi-Anand An youth activity by SFPY Gamdi-Anand around 350 people benifited from this camp. Please click on the video  સંત ફ્રાન્સીસ ઝેવિયર યુથ (SFPY) ગામડી-આણંદ દ્વારા શંકરા આઈ હોસ્પિટલ, મોગરના સહયોગથી રવિવારના રોજ … Read More
  • The History Of St. Xavier Umreth on Golden Jubilee St. Xavier's Golden Jubilee, Umreth  Umreth used to be just one of the villages attended from Anand for over 30 years by Late Fr. Surya. In course of time it became a sub-centre of Nadiad and the field of apostolat… Read More
  • Vibrant Catholic Youth in Church - Dr. Pratik Jadav This is our new initiative to focus on our vibrant youth on Year Of Faith 2013. In this episode Dr.Pratik talks about how the Christ's values help him to serve people as being a catholic doctor in an interior village … Read More
  • Golden Jubilee of St. Xavier's School, Umreth Golden Jubilee of St. Xavier's School, Umreth Interviews of the ex-students Mr. Pankaj Dalal ( Scientist in USA) and Dr. Rajendra Dalal Please click on the video Facebook users please click on the below given link for… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected