Tuesday, September 10, 2013

St. Vincent de Paul- Umreth organized Blessed Frédéric Ozanam quiz

Date:11-08-2013, Sunday, Nadiad, News By BBN

Last Sunday, St. Vincent de Paul- Umreth organized Blessed Frédéric Ozanam quiz for the children at St. Mary's School, Nadiad. The youth members of St. Vincent de Paul prepared the questions on the life of Blessed Frédéric Ozanamquiz. It was supported by Allahabad bank, Nadiad and Mr. Raphael from Ahmadabad and well wishers of St. Vincent de Paul.

 Rev. Fr. Mayank Parmar SDB conducted Bible quiz. The children and their parents and grandparents participated the Bible quiz.This quiz was an example for teaching Bible values to the children by the parents and grandparents.


ગત રવિવારના રોજ સેન્ટ વિન્સેન્ટ દે પોલ ઉમરેઠ દ્વારા સેન્ટ મેરીસ, નડિયાદમાં બાળકો માટે સુધન્ય ફેડ્રિક ઓઝાનામ દ્રીશતાબ્દી જન્મ જયંતી નિમિત્તે ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વીઝમાં  સેન્ટ વિન્સેન્ટ દે પોલના સભ્યો  યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

 રેવ ફા. મયંક પરમાર દ્વારા બાઈબલ ક્વીઝ બાળકો તથા વડીલો માટે રાખવામાં આવી હતી. આ ક્વીઝ થી માતાપિતા બાળકોને ધર્મ શિક્ષણ આપી શકે તેવો ઉત્તમ દાખલો  બની રહ્યો હતો.

 આ કાર્યક્રમ અલાહાબાદ બેંક, નડીયાદ તથા શ્રી રાફાયેલભાઈ (અમદાવાદ)  તથા સેન્ટ વિન્સેન્ટ  દે પોલના ચાહકોની મદદ  દ્વારા સુંદર બન્યો હતો  

Special thanks to Mr.Jashwant Macwan (Umreth) and the Youth of St. Vincent de Paul

Please click for the photos  


- BBN

Related Posts:

  • Sr. Valsa’s struggle with the poor tribals. The mail is taken from Myron Periera sj Beautiful and tragic account of Sister Valsa's life and death!  - Myron Periera sj What a beautiful and tragic account of Sister Valsa's life and death! In her story we see … Read More
  • દૂત રવિવારની ઉજવણી આજે તા.૨૭-૧૧-૨૦૧૧ સવારે ગામડી-આણંદ ખાતે દૂત રવિવારની ઉજવણી કરવામાં આવી હતી.  ગયા વર્ષે દૂત સામયિકે ૧૦૦ વર્ષની ઉજવણી કરી હતી. ગુજરાત સાહિત્ય પ્રકાશ દ્વારા આજે ગુજરાતની ધર્મસભામાં "દૂત રવિવાર" તરીકે જાહેર કરવામાં આવ્યો હ… Read More
  • Umreth Deanery youth Seminar at Thasra Umreth Deanery youth Seminar at Thasra One day seminar on Spiritual formation was conducted for the youth of Umreth Deanery at Thasra Saccidanand Ashram on 27th Nov2011. The day begun with holy mass and welcoming one another… Read More
  • 84th Death Anniversary Of Venerable Fr. Agnelo  Vadtal Church  ગઈ કાલે તા. ૨૦-૧૧-૨૦૧૧ ના રોજ બપોરે ૩ વાગે વડતાલમાં આવેલ અગ્નેલબાબા  આશ્રમ ખાતે તેમના મરણ ની ૮૪ માં વર્ષની પુણ્યતિથી તેમના માનમાં મહા ખ્રિસ્ત યજ્ઞ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવી હતી. આ શુભ ઘડીએ … Read More
  • FIRST SUNDAY OF ADVENT (A) 27 November 2011 FIRST SUNDAY OF ADVENT (A) 27 November 2011 THE HOUSE OF JESUSMark 13, 33-37José Antonio Pagola    Jesus is in Jerusalem, seated on the mount of Olives with a view overlooking the Temple, intimately conversing with… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected