Monday, June 9, 2014

Mother Of Fatima Chapel was inaugurated at Jod village

 

 તા 08-06-2014 રવિવારના રોજ જોળ ગામે  ફાતિમા માતાનું દેવાલયનું ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના ખ્રિસ્તી સમુદાયે માનનીય રેવ બિશપ થોમસ મેકવાન (અમદાવાદ ધર્મપ્રાંત) ને આમંત્રણ પાઠવ્યું હતું.

 આ પ્રસંગની શરૂયાત બિશપશ્રીને ખ્રિસ્તી સમુદાયના એક પીઢ દ્વારા ફૂલહારથી વધાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ ગામ થી દેવાલય સુધી સરઘસ સ્વરૂપે પવિત્ર મારિયા અને પ્રભુ ઈસુની પ્રતિમાને આશીર્વાદ આપી લાવવામાં આવ્યા હતાં. ગામના દરેકમાં આંનદની લાગણી જોવા મળતી હતી

  ઉદ્ઘાઘાટન ટાણે  બિશપશ્રીએ હાજર બે બાળાઓને બોલાવીને આશીર્વાદ આપી બાળાઓ દ્વારા દેવાલયના બારણાં ભક્તો માટે ખુલ્લા મુક્યા હતા ત્યારબાદ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી સર્વે આ દેવાલયમાં આવી રોજબરોજ પ્રાર્થના માટે ઉપયોગ કરે તે માટે જણાવ્યું હતું.  અંતે હાજર રહેલ સાધ્વીગણ અને પુરોહિતગણનું બહુમાન કર્યું હતું અને સર્વે ભક્તગણ સાથે ભોજનના મીઠાં આહાર બાદ છુટા પડ્યા હતા   
              
New Mother Of Fatima Chapel was inaugurated by Rt. Bishop Thomas Macwan at Jod village in Vadtal Parish - Gujarat.

Please click for the video


- News By Vijay BBN

Related Posts:

  • Capturing The Essence - Pope Francis By Rev. Fr. Jo Mattam SJ Capturing the Essence : Pope Francis in Evangelii Gaudium & the interview to La Civilta Cattolica Please click on the video - BBN Rev. Fr. Jo Mattam SJ A discourse with Rev. Fr. Jo Mattam SJ professor emeritus, Guj… Read More
  • Lent Is Spring - Rev. Fr. Vinayak Jadav Kindly pause the backgroung music in above Ad photo and play the below given video અહી રજુ કરેલ બોધ "તપ ઋતુ" DVD બિ.બિ.એન. દ્વારા ગત વર્ષે રિલીઝ કરવામાં આવી હતી તેનો એક ભાગરૂપ છે.  … Read More
  • Women's Day at Meghraj - 2014 Women's Day - Meghraj - 2014 28-02-2014 Vedruna Carmelite Sister's Of Charity celebrated International Women's Day at St. Xavier's School - Meghraj. Women from the interior villages of Megharaj (Aravalli district) floc… Read More
  • ભસ્મ બુધવારનો બોધ - Ash Wednesday Sermon By Rt. Bishop Thomas Macwan ભસ્મ બુધવારનો બોધ - Ash Wednesday Sermon By Rt. Bishop Thomas Macwan.  Please click on the video. This was recorded in March 2011. BBN - Bhumel Broadcasting Network  … Read More
  • માર્ચ મહિનાનો દૂત _ Doot March-2014 માર્ચ મહિનાનો દૂત વાંચવા માટે નીચેના મુખ પૃષ્ઠ ઉપર ક્લિક કરશો  Please click on the image to read Doot - March-2014 સૌજન્ય : ફા  જેરી  સિકવેરા, ગુજરાત સાહિત્ય પ્રકાશ, આણંદ   તપઋતુના ભજનો … Read More

1 Add comments:

  1. The Holy Spirit is working through our beloved Lordship.
    Bishop Thomas, many congratulations to your silent efforts. – Rajesh Christian

    ReplyDelete


Thank you and stay connected