Saturday, April 1, 2017

બાઇબલ અધિવેશન ૨૦૧૭, ગામડી-આણંદ


આજે ત્રણ દિવસીય બાઇબલ અધિવેશન સંત ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચ, ગામડી-આણંદ ખાતે ખુબજ ભક્તિભાવથી શરુ થયું છે. 

રેવ. ફા. ટોમી, રેવ. ફા. ચંદુ , સિસ્ટર ચંદ્રિકા તથા તેમની ટીમ બાઇબલ અધિવેશનની શરૂયાત કરી હતી તથા રેવ. ફા. જીમ્મી ડાભીએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો 

બાઇબલ અધિવેશન માટે સભા યાજ્ઞિક રેવ. ફા મેક્સિમ અને તેમની ટીમ અને પેરિશ કોઉન્સિલના સભ્યોએ સર્વે શ્રદ્ધાળુ ભક્તિથી પ્રભુમય બને તે માટે ની વ્યવસ્થા કરેલ છે.



આવો, આજના દિવસનો તસ્વીર અહેવાલ નિહાળીએ.

 Please click for more 
PHOTIOS



- BBN

Related Posts:

  • Funeral - Sr. Vijaya Parmar OP Late Sister Vijaya Parmar - a Dominican sister - died on 17-06-2014. The funeral mass was today on 20-06-2014 at 10:00 am in St. Joseph's Church - Baroda. Please click on the link for more photos Funeral Mass Photos… Read More
  • સુબીરમાં ધર્મજનો માટે પ્રાર્થના હોલનું ઉદ્ઘઘાટન ગત અઠવાડીયે તા.09-06-2014 ના રોજ સુબીરમાં નવા હોલનું ઉદ્ઘઘાટન ઇસુ સંઘના સોસીયસ રેવ. ફા.લોરેન્સ દ્વારા આશીર્વાદ આપી કરવામાં આવ્યું હતું સુબીરની ધર્મસભા માટે પ્રાર્થના અને ખ્રિસ્તયજ્ઞ માટે દ્વાર ખુલ્લા મુક્યા હતા. આ સમય… Read More
  • Late Sister Vijya Parmar Late Sister Vijya Parmar a Domnican Sister died on 17-June-2014 her funeral is on 20-June-2014 at St. Joseph's Church - Baroda. May her soul rest in Peace … Read More
  • 50 years of religious life - Sr. Lucy 15-Jun-2014, Sunday Sr. Lucy (St. Anne) celebrated her 50 years of religious life at her native place Vadtal. More will be uploaded soon on BBN, stay tuned. For more photos Golden Jubilee Celebration Photos - Vi… Read More
  • RIP - Mariamben Victorbhai Macwan - Nadiad તા 09-06-2014 ના રોજ 72 વર્ષીય મરીયમબેન વિક્ટરભાઈ મેકવાનનું અવસાન તેમના રહેઠાણ જગ પ્રકાશ સોસાયટી નડીયાદ  ખાતે થયું હતું.  આજે તા 10-06-2014 ના રોજ સાંજે ચાર કલાકે દફનવિધિ પહેલા સેન્ટ મેરી'સ … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected