"નયા કદમ" લઘુ ફિલ્મ નિહાળશો.
અમો આપની સમક્ષ રજુ કરતા આનંદ અનુભવીએ છીએ. આ લઘુ ફિલ્મ નારી સુરક્ષા માટે બનાવેલ હોઈ દરેક સુધી પહોંચાડવા વિનંતી છે.
આ લઘુ ફિલ્મનું શુટીંગ ચિખોદરા ચોકડી, ગામડી-આણંદ અને શ્રી અરવિંદ એન્જીનીયરના ઘરે અને આણંદ પ્રેસના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ લઘુ ફિલ્મના કલાકારો અવની મેકવાન, વિપુલ સાધુ, તુલીપ બી.બી.એન., નિમીષા તડવી અને ધર્મેશ ગામીત અમો આભારી છીએ. આ લઘુ ફિલ્મ માટે અમને મદદ કરનાર દરેકના અમો આભારી છીએ . આવો અમારા નયા કદમ નારી સુરક્ષા કી ઓર સાથે નિહાળશો.