Wednesday, January 17, 2018

અવસાન નોંધ : ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન

"હું જ પુનરૂત્થાન છું અને હું જ જીવન છું."

ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન તા. ૧૬-૦૧-૨૦૧૮ મંગળવારના રોજ ડાકોર મુકામે થયું છે.
(સંજયભાઈ મેકવાનના માતૃશ્રી - પ્રમુખ, એસ.એસ.વી.પી. ડોન બોસ્કો કોનફરન્સ, અને હાલમાં સુરત ખાતે સેવા આપતા રેવ. ફાધર ફ્રાન્સિસ મેકવાન એસ. જે. ના વડીલ કાકીશ્રી )
સદ્દગતની પ્રાર્થના સભા
તા. ૧૯-જાન્યુઆરી -૨૦૧૮, શુક્રવાર
સમય : સવારે ૯:૩૦ કલાકે
સ્થળ : બેથેલ સોસાયટી, આરોગ્યધામ પાસે, ડાકોર
સમાચાર : શ્રી જસવંત મેકવાન- દૂતના તંત્રીશ્રી
સદ્દગતના આત્માની શાંતિ માટે અને તેમના પરિવારજનોને સાંત્વના માટે પ્રાર્થના કરશો
-બીબીએન.

Related Posts:

  • New Rosary Church_ Inauguration In Amod Rosary Church at Runaj village in the Rosary year on the Rosary FEAST It was long waited dream of people of Runaj came true as Bishop Thomas Macwan and the veteran missionary Fr.Par… Read More
  • “Invitation to the Wedding Banquet”9 OCTOBER 2011                        INVITATION Matthew 22, 1-14Please click on the video for Sunday Gospel Twenty Eighth Sunday in Ordinary Time (A) José Ant… Read More
  • Petlad-Mariyampura MedoPlease click on the video for Petlad-Mariyampura Medo The Report Is In English And In Gujarati Mother Mary Of Petlad-Mariyampura મરિયમપુરા, પેટલાદમાં ત્રિવેણી ઉજવણી.બીજી ઓક્ટોબર એટલે ગુજરાતની ધર્મસભામાં પ્રચલિત એવાં મ… Read More
  • Relic Of Saint Faustina In Salunગુજરાતની ધર્મસભા હમેશા ધાર્મિક્તા બાબતે  આગળ રહેલી છે લોકો પ્રભુની નજીક નિકટતા મેળવી શકે તે હેતુસર પ્રભુ મંદિરોની સ્થાપના  તથા મેળાઓનું અને  સમૂહ પ્રાર્થનાઓનું  આયોજન કરવામાં આવે છે તે અનુસંધાનમાં&nbs… Read More
  • ચાવડાપુરામાં મેળાનું આયોજનPlease click on the video ગઈ  કાલે  તા. ૦૬-૧૦-2011 ના  રોજ ચાવડાપુરામાં  મેળાનું આયોજન કરવામાં આવું હતું, આણંદ અને આજુ બાજુના ગામડાઓમાંથી લોકો  આવ્યા હતા. અહી બપોરે ૧૧:૩૦ વાગે  માનનીય … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected