Sunday, November 28, 2010

Jesuit Ordination_પુરોહિતોની દિક્ષા


ઈશુ સંઘમાં લાંબી તપસ્યા અને લાંબા વર્ષોના અભ્યાસ બાદ ત્રણ ગુજરાતી નવયુવાનોએ પોતાનું જીવન લોકોના માટે અર્પીને, પ્રભુ ઈશુનું અનુકરણ કરવા માટે તા ૨૭-૧૧-૨૦૧૦ ના શનિવારના રોજ પુરોહિતોની દિક્ષા ગામડી, આણંદ દેવળમાં લીધી. ફા સુનીલ મેકવાન (આણંદ પધારિયાના) , ફા પ્રવીણ સોલંકી (અડાસ ગામના) અને ફા.સમીર તલાટી (સામરખા ગામના) જેમને અમદાવાદ ધર્મપ્રાંતના રેવ. બીશપ થોમસ મેકવાનના વરદ હસ્તે પુરોહિત સંસ્કાર આપ્યો હતો


શનિવાર બપોર પછી અને સાજે મોટી સંખ્યામાં લોકોએ અને ફાધર સિસ્ટરોએ આ શુભ ઘડીમાં હાજરી આપી હતી. મોટી જન મેદની અને પુરોહિતો નો અનેરો આનંદ જોવા માટે વિડિઓ ઉપર ક્લિક કરો

Above is the Jesuit Provincial (Fr. Changacherry SJ) of Gujarat Province at the Ordination



There was a priestly ordination at Gamdi, Anand Church on 27-11-2010 Saturday evening. Fr.Sunil Macwan SJ, Samir Talati SJ and Pravin Solanki SJ the three Jesuits were ordained. They were blessed and given the Holy Sacrament by Rev. Bishop Thomas Macwan (Ahmedabad Dio.)

Many people and clergy gathered for mass and joined for the great celebration.

Please click to watch the viedo to share and relish the ordination moments.

Related Posts:

  • Diamond Jubilee Of Rev. Bishop Francis Braganza SJ Rev. Bishop Francis  Braganza SJ           આજે તા ૨૧-૧૧-૨૦૧૧ ની સવારે નવરંગપુરા,અમદાવાદ  ચર્ચમાં રેવ. બિશપ ફ્રાન્સીસ  બ્રિગન્ઝા એસ. જે. ની  ડાયમંડ જ્યુબલીની ઉજવણી કરવામાં આ… Read More
  • Sr. Valsa’s struggle with the poor tribals. The mail is taken from Myron Periera sj Beautiful and tragic account of Sister Valsa's life and death!  - Myron Periera sj What a beautiful and tragic account of Sister Valsa's life and death! In her story we see … Read More
  • INCULTURATION MARKS CENTENNIAL IN ANAND(GUJARAT,INDIA) Rev. Bishop Thomas Macwan with Lay sisters ગયા શનિવારે તા ૧૯-૧૧-૨૦૧૧ ની સાંજે  ચાવડાપુરા-જીટોડિયા,આણંદ દેવળમાં Teresian Association (Lay Sisters તરીકે ખ્યાતી પામેલ છે)  મંડળે વિશ્વમાં પોતાની સેવા કાર્યના  ૧૦૦… Read More
  • CHRIST THE KING   The story is not, properly speaking, a parable but an evocation of the final judgment of all peoples. The entire scene is focused on a long dialogue between the Judge, none other than the Risen Jesus, and tw… Read More
  • 84th Death Anniversary Of Venerable Fr. Agnelo  Vadtal Church  ગઈ કાલે તા. ૨૦-૧૧-૨૦૧૧ ના રોજ બપોરે ૩ વાગે વડતાલમાં આવેલ અગ્નેલબાબા  આશ્રમ ખાતે તેમના મરણ ની ૮૪ માં વર્ષની પુણ્યતિથી તેમના માનમાં મહા ખ્રિસ્ત યજ્ઞ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવી હતી. આ શુભ ઘડીએ … Read More

5 Add comments:

  1. vijaybhai thanks for sharing the priestly ordination ..you are doing really gr8 job..i appriciet ..keep it up..GOD bless you..

    ReplyDelete
  2. Dear Friend

    I wish them all the best and pray that God bless them

    Fr. Anand Muttugnal

    ReplyDelete
  3. Congratulations to each one..and best wishes for the mission ahead- James Baby

    ReplyDelete
  4. Three Priests title reminds of 3 idiots and yes Jesuits are idiots if you have seen the Hindi movie 3 idiots. The meaning of three idiots is clever men, men for advanced world, men who have positive look of the world, men living with zeal

    All is Well
    All the best

    ReplyDelete
  5. Dear vijay!
    Congrats! you have done a good job of broadcasting the three priest`s
    ordination, I was happy to view it and I pray to God to help you
    always to continue the good work that you do in making Jesus known and
    loved in this small ways.
    So wish you all the best and may Our loving Father bless you in all
    that you do for his greater glory.
    Luv &Prayers,
    Sr.Gracy R.
    Canossa -Mahim.

    ReplyDelete


Thank you and stay connected