Friday, January 7, 2011

Bhajan Mandali On Christmas

Devotional singing group

The News is in English and in Gujarati

ભજન મંડળીને નામે ઓળખાતી પ્રભુને ભજવાની આ પ્રણાલિકા લુપ્ત થતી જોવા મળે છે. ગુજરાતમાં ક્યાંક ક્યાંક તહેવાર નિમિતે જોવા મળતી આ પ્રણાલિકાનું અસ્તિત્વ હોમાય જાય નહિ તે માટે ખંભોળજ તાંબાના સભાપુરોહિત ફા. અરુલ અને ફા. વિક્રમ મહીડા દ્વારા આ સુંદર પ્રવૃતિને જીવંત બનાવવા માટે નાતાલની ઉજવણીમાં ભજન મંડળીનું આયોજન રાખેલ હતું.


આ ભજન મંડળી રાખવાનો મુખ્ય ઉદેશ યુવાનોને ધર્મસભામાં ભાગરૂપ બનાવવા માટેનો હોવાથી રાસનોલ ગામના યુવાનો અને વડીલોના સાથસહકારથી દરેકને પ્રોત્સાહન મળી રહે તે માટે ખંભોળજ, અહીમા, ઓડ, કુંજરાવ, અને ત્રણોલ ગામની ભજન મંડળીને રાસનોલ ગામે આમંત્રિત કર્યા હતા. આ પ્રસંગે બંને ફાધરો અને મુક્તિ ફોજના પાસટરને ફૂલહાર પહેરાવીને ભેગા થયેલ દરેકે બહુમાન કર્યું હતું આ પ્રસંગે આવેલ દરેક માટે પ્રેમ ભોજન રાખેલ હતું. ભજન મંડળીને પ્રોત્સાહન આપવા માટે બને ફાધરો ભજન મંડળીના અંત સુધી હાજર રહ્યા હતા અને છેલ્લે ફા વિક્રમે ભજન મંડળીનો ઉદેશ અને નાતાલનો મહિમા સમજાવ્યો હતો અને ફા. અરુલે અંતે દરેક ને આશીર્વાદ આપ્યા હતા.



The event of Bhajan mandali (Devotional singing group)was taken place in Rasnol Village . It was their proposal to have bhajan mandali of Khambhloaj villages. And the motto behind this event was to bring youth together.



It was the youth and elders of Rasnol organized for their village and was a part of Christmas celebrations.The Mandli (Group) came from Khambholaj, Odd village, Ahima village, Kujarav village, Tranol village, and Rasnol village. It was promoting Gujarat culture and old means of worshiping God. There were worm well come to all bhajan mandlies with kumkum and there was a prayer dance and small welcoming programme to well come the Fathers and the pastor of Kunjarav.


They garlanded Fathers and the pastor of Kunjarav belongs to salvation Army mandli. There was prem bhojan (Supper) for those who came. It was shown the fellowship. We felt togetherness and united. This is the best way to spread our unity in this needy world. Fr. Vikram explained the purpose of Bhajan Mandali and he gave Christmas massage. Fr. Arul and Fr. Vikram were there till the end to encourage them. At the end Fr. Arul Raj (Khambholaj Parish priest) gave final blessing. It was a good response from all.

- News and photos By
Fr. Vikram Mahida (Khambhodaj)

Related Posts:

  • Holy Priesthood - called by God Please click on video   This sacrament is also sent from God. It was established by Christ with the calling of His disciples, giving them the authority to loose and bind the sins of the people, and sending the… Read More
  • Way of the Cross - Mission Road - Nadiad Please click on the video for Way of the Cross which was organized by Youth of Catholic Church, Mission Road, Nadiad Video Arvindbhai Dabhi, Nadiad … Read More
  • Lent is Spring, A Lenten Reflection By Rev. Fr. Vinayak Jadav S.J. તપઋતુ એટલે વસંતઋતુ  અને શણગારની ઋતુ  આ બોધ સંભાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો     Lent is Spring, A Lenten Reflection By Rev. Fr. Vinayak Jadav S.J. Please click on the video Kindly let u… Read More
  • Good Friday in Gamdi-Anand Please click on the video  આજે પવિત્ર શુક્રવારને રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ગામડી-આણંદમાં આવ્યા હતા. આ સમયે ઘણા લોકોએ પ્રાયશ્ચિત કર્યું હતું અને ત્યારબાદ પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો  Please click on th… Read More
  • Isu bolya lo juvo and Last supper in Mission Road, Nadiad. Please click  on the video for hymn  Isu bolya lo juvo and Last supper in Mission Road, Nadiad. Please click the below given link for photos Maundy Thursday at Mission Road, Nadiad - BBN … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected