Loyola Training Centre, ITI organized sports day for its 220 young girls and boys students yesterday.
The institution has government recognized courses like fitter, wireman, AOCP chemical,COPA computer and Front Office Management, Spoken English and DCA computer courses likewise these all the courses do help the students for service or to have own business.
Please click to watch the beautiful games like Matla Fod (Breaking Pot) and Tripagi Dod etc.
Loyola Training Centre, ITI આ સંસ્થા ખાતે અભ્યાસમાં પ્રગતિની સાથે સાથે ચાલુ વર્ષ ૨૦૧૦-૨૦૧૧ દરમ્યાન વિદ્યાર્થી ભાઈ બહેનોની આંતરિક કળાઓને બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ જેવીકે સંસ્કૃતિક સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા પબ્લિક સ્પીકિંગ સ્પર્ધા તેમજ રમત ગમત સ્પર્ધાનું આયોજન સફળતાપુર્વક કર્યું હતું
હાલમાં સંસ્થામાં યોજાયેલ રમત ગમત સ્પર્ધામાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને આવરી લેતી રમતો જેવી કે બહેનો માટે વોલી બોલ ટુર્નામેન્ટ, રસ્સી ખેચ, લખોટી ચમચી, અને ભાઈઓ માટે બતક દોડ માટલા ફોડ , મ્યુઝીકલ ચેર જેવી વિવિધ સ્પર્ધાઓનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા બનનાર દરેક ને પ્રમાણ પત્ર અને ઇનામો દ્વારા નવાજવામાં આવ્યાં હતાં
સ્ટાફ મિત્રોના સાથ સહકાર અને કુશળ ડીરેક્ટર ફા. કે. પી. વિન્સેન્ટ એસ. જે. અને બ્ર. મેથ્યુ એસ જે ની આગેવાની અને પ્રભુત્વ હેઠળ આવા કાર્યક્રમો સફળ નીવડ્યા છે તે ખરેખર બિરદાવા લાયક છે. આવા કુશળ સંચાલકો દ્વારા સંસ્થા દિન પ્રતિ દિન પ્રગતિ કરે તેવી અભ્યર્થના.
ગવેર્મેન્ટ માન્ય ચાલતા કોર્ષઓના અભ્યાસ બાદ આ સંસ્થામાં આભ્યાસ કરીને ગયેલા ઘણા લોકો મોટી કંપનીઓમાં મોટી પદવીનું સ્થાન ધરાવે છે.
આ સંસ્થાએ આપણા સમાજના ઘણા લોકોને એક આગવી છાપ આપવામાં મદદ કરી છે
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected