Thursday, January 27, 2011

Religious Fair Baroda_નિરાધારોની માતાનો મેળો

Yesterday there was a religious fair in Baroda,Gujarat. Many people flocked at the Shrine of The Mother Of The Forsaken. The long lines of devotees waiting to see Mother Mary were the sign of Faith. All who came were given food by the parishioners.

ગઈ કાલે વડોદરામાં નિરાધારોની માતાનો મેળો ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દુર દુર થી ઉમટેલા લોકો અને માતા મારિયાના દર્શન કરવા માટે લાંબી લાંબી લાગેલી કતારો તે શ્રદ્ધાનો મહિમા દર્શાવતા હતા.આ પ્રસંગ ટાણે વડોદરાના લોકો દ્વારા દરેકને માટે જમવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી.

Related Posts:

  • Final Vows of Carmelite Sisters Of Charity, Vedruna તા ૧૯-એપ્રિલ-૨૦૧૭ ગઈ કાલે તા ૧૯-એપ્રિલ-૨૦૧૭ ના રોજ સવારે ૧૧ કલાકે સંત ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચ, ગામડી-આણંદ ખાતે વેદરૂના મંડળના સિસ્ટર શીલા, સિસ્ટર શીતલ, સિસ્ટર કોકિલા અને સિસ્ટર દિપાલી આ ચાર સાધ્વી બહેનોએ તેમના આજીવન વ્રત… Read More
  • BBN ફિલ્મ કલાકરોનું સ્નેહ મિલન BBN ફિલ્મ કલાકરોનું સ્નેહ મિલન તા: ૨૩-એપ્રિલ-૨૦૧૭ના રોજ સાંજે કોમ્યુનિટી હોલ, ગામડી-આણંદ ખાતે BBNના ફિલ્મ કલાકારોનું સ્નેહ મિલન BBN દ્વારા યોજવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગનો આશય BBN ટીમના આપણાં યુવાવર્ગને સન્માનિત… Read More
  • "આપ જ આવા તો જોયા" watch the full film Read More
  • હકારત્મક અભિગમથી પ્રેમ સ્વરૂપ હકારત્મક અભિગમથી પ્રેમ સ્વરૂપ બની શકાય છેઆવો, ફા. ફ્રાન્સિસ ડી'સાને સાંભળીએ. Special thanks to Rev. Fr. Francis D'sa S.J. … Read More
  • બાઇબલ અધીવેશનની પુર્ણાહુતી તા. ૦૨-એપ્રીલ-૨૦૧૭ રવિવારે, બાઇબલ અધીવેશનની પુર્ણાહુતી આદરણીય મહા ધર્માધ્યક્ષ થોમસ મેકવાને ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી પ્રભુનો આભાર માનીને કરી હતી. તેમણે શ્રદ્ધા રાખી પ્રભુ તરફ પ્રયાણ કરવા માટે અંગુલી નિર્દેશ કર્યો હતો બાઇબલ અધ… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected