Thursday, April 14, 2011

Palm Sunday Special Bible Lent Katha _ તપઋતુ બાઈબલ કથા

તાડપત્રના રવિવાર નિમિત્તે બાઈબલ આધારિત કથા "તપઋતુ બાઈબલ કથા". 

લોક લાડીલા કથાકાર ફા. વિનય મેકવાન એસ.જે. જેઓ  હાલમાં દક્ષીણ ગુજરાતમાં આદિવાસી ધર્મસભામાં કથા દ્વારા શ્રદ્ધાને મજબુત કરવામાં ઉત્તમ ફાળો ભજવી ચુક્યા છે. તેમણે  કાટકુવા નામના એક ગામને શીમાડે એક પર્વત ઉપર કથા કરી હતી. કાટકુવા ગામના લોકોએ, લોકો વડે, લોકો માટે અને આજુ બાજુ ગામના લોકો સાથે મળીને નજીકમાં આવેલ પર્વત ઉપર વેદાનામુર્તી માતા મરિયમનું યાત્રાધામ શરૂ  કર્યું છે. આ પર્વત હવે કાલવારી પર્વત તરીકે ઓળખાઈ છે. પર્વત ઉપર જવાના માર્ગ ઉપર થોડા થોડા અંતરે મોટા ૧૪ સ્થાન  બનાવવામાં આવ્યા છે  તેનાથી પ્રભુ ઇશુની ખરી વેદનાની અનુભૂતિ થાય છે.   

આ પવિત્ર ધામ ઉપરથી ચારે બાજુ કુદરતનું સૌન્દર્ય જોવા મળે છે. આ પર્વતની ગોદમાં આવેલ કાટકુવા ગામ જાણે યરુશાલેમ  હોઈ તેવુંજ  લાગે છે. કાટકુવા ગામ દઢવાળા તાબામાં આવેલ છે. ત્યાનાં  રેવ. ફાદર જેમ્સ એસ. જે. નો આ પવિત્ર ધામ બનાવામાં ઉત્તમ ફાળો રહેલો છે.    

 કાલવારી પર્વત ઉપર બાઈબલ કથાનું આયોજન કરવામાં આવેલ હતું તે કથા જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો.
  

BBN  ફા. જેમ્સ એસ. જે. અને કથાકાર  ફા . વિનય  મેકવાન  અને  તેમની  કથાટીમનો  હૃદયપૂર્વક  અભાર  માને  છે.  આજે દક્ષીણ ગુજરાતમાં  આદિવાસી યુવાવર્ગ  મોબાઈલ ઉપર  ઈન્ટરનેટ દ્વારા  BBN સાથે સંકળાયેલ છે તેનો શ્રેય દક્ષીણ ગુજરાતના તમામ ઈશુસંઘી ફાદરોને  જાય  છે. BBN તેમનો ખાસ અભાર માને છે. 

Related Posts:

  • Inauguration of Adas ChurchDt.11-02-2011અડાસ ગામમાં શ્રદ્ધાની શતાબ્દીની ઉજવણી નિમિતે આજે રેવ. બિશપ થોમસ મેકવાન દ્વારા અડાસ ગામે નવા દેવાલયનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું. આજુ બાજુના ગામડાઓ અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓએ આ શુભ પ્રસંગમાં હાજરી આપી હતી. ભવ્… Read More
  • “TO WHOM SHALL WE GO?”January 30th - comes as a grim reminder that Mahatma Gandhi had to sacrifice his life for the sake of truth and non-violence. This reality, becomes a greater challenge to each one of us in India today, as scam after scam and… Read More
  • ગુલાબમાળા યાત્રાતા ૦૬-૦૨-૨૦૧૦ રવિવાર, સ્થળ:ખંભોળજ દેવળઆજે સવારે ખંભોળજ પવિત્ર ધામે લોક લાડીલા બીશપ શ્રી થોમસ મેકવાન દ્વારા ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમ્યાન ૬૦ જેટલા યુવાનો અને યુવતીઓ ને બળસંસ્કાર બીશપશ્રીના વરદ હસ… Read More
  • Loyola ITI Sports Day_NadiadLoyola Training Centre, ITI organized sports day for its 220 young girls and boys students yesterday. The institution has government recognized courses like fitter, wireman, AOCP chemical,COPA computer and Front Office Manag… Read More
  • Inter Faith Get Together_"સર્વ ધર્મ મેળો"Inter Faith Get Together_"સર્વ ધર્મ મેળો" in English and in Gujarati.Please click to watch the slide show. "ના હિંદુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, ખોલી કબરો જોયું તો ઇન્સાન નીકળ્યા" ગઝલકારની પંક્તિઓની અનુભૂતિ કરાવતો વિદ્યાનગરનો… Read More

13 Add comments:

  1. Hi Father,

    You are simply great. Good message for this Lent and Palm Sunday. Good work as priest you are doing. Till today we had only Jokes to laugh but now you have come up with Bible Katha and that makes sense too. If I talk about african life style to Gujarati here, does it make any sense? I think NO. and till today we heard the same. u have used Bible in Katha that really has a message. I think other should learn from you

    ReplyDelete
  2. congrats vijaybahi

    ReplyDelete
  3. KATHA NO JOSH NE JUSSO JORDAR CHE. PRESENTATION BAHU JORDAR CHE. ATTYAR SUDHI TO KATHA NA RUP MA SERMON J SAMBHADYA HOY EVU LAGE CHE. WELL DONE FATHER. WEL DONE VIJAY BHAI.

    ReplyDelete
  4. Saras Katha. keep up. south gujarat ma ami rash apyo to have madya gujarat ma pun pivdavo.

    ReplyDelete
  5. congrats father. your Agnelbaba katha was also good in Vadtal. Khub saras father

    ReplyDelete
  6. tamri katha ma bhakti ras ane hasya ras banne hoy che, you are real kathakar the Jesuits have produced, we gujaratis are proud of you.

    ReplyDelete
  7. I know you have very minimum resources, but you have zeal for it and so your kathas are heart warming. congratulations to you father. with you our gujarati catholics are rocking. Proud of you dear father. Thanks to bbn.

    Wilson Christian, baroda.

    ReplyDelete
  8. you are rocking fr vinay. we know you are a very promising jesuit priest. you have a very good personality. Isu katha, thats what we wanted. thanks bbn.

    ReplyDelete
  9. congratulations fr Vinay. well done. Thank you BBN.

    ReplyDelete
  10. tamru gujarati khub rasdar che fr vinay. you have set a new trend in gujarati katha. congrats.

    ReplyDelete
  11. good work done by the BBN team. Fr Vinay tamari katha jordar hoy che father. tamaru singing ekdam magna banvi de evu hoy che. thanks

    ReplyDelete
  12. father, you should give much time in cental gujrat. all like to hear you.

    ReplyDelete
  13. Father, your katha in Maninagar was very inspiring one. thank you for taking up this challenging jobs. I am very happy because you do not go for cheap jokes like others do for cheap popularity. thank you father. well thought messsage.

    Ashok christian, maninagar.

    ReplyDelete


Thank you and stay connected