Sunday, September 11, 2011

Seminar For Catholic Youth

આજે તા. ૧૧-૦૯-૨૦૧૧ ના રોજ ગામડી આણંદ, કમ્યુનીટી હોલમાં ધોરણ  ૧૧,૧૨ અને કોલેજના  યુવક યુવતીઓ માટે એર હોસ્ટેસ, હોસ્પીટાલીટી  મેનેજમેન્ટ અને ટ્રાવેલ્સ મેનેજમેન્ટ અંગે પ્રેઝન્ટેશન અને રોજગારલક્ષી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તાઓમાં શ્રી લોઈડ રોસરીયો જેઓ Seatrans Logistics કંપનીના  મેનેજિંગ ડીરેક્ટર છે  તેમણે આપણા યુવાધનને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ  સાથે શ્રી  દેસ્મોંડ પીટર (Snr. Reg.Training Manager, Indian Aviation Management) અને સાથે આવેલ ટીમ દ્વારા યુવાવર્ગને યોગ્ય  દોરવણી   આપી હતી.

આ પ્રસંગની ઝાંખી માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.





મિ. લોએડ રોસરીયો. મિ. પીટર અને તેમની ટીમ સાથે SFPY (Saint Francis Parish Youth)ના આયોજકો 


આ પ્રસંગે ઘણા વિધાર્થી વિધાર્થીનીઓએ  ભાગ લીધો હતો  



આ પ્રસંગે ફા. નગીન એસ. જે, ફા આલ્બર્ટ એસ જે અને ફા. જેરી સિકવેરા એસ. જે ઉપસ્થી આપી હતી 



આવા સેમીનારથી આપણા યુવાવર્ગને આ ઝડપી અને આધુનિક યુગમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અને તેનાથી તેઓ જીવનમાં યોગ્ય અને ઉચ્ચ કારકિર્દી તરફ જઈને ધર્મસભાના મહત્વના પાયા બની શકશે.  

આ સેમીનારને સફળ  બનાવવા પાછળ  SFPY ના દરેક આગળ પડતા સભ્યને શુભેચ્છા પાઠવવી  ઓછી  પડે. 



Special Thanks To Miss Deepti Davla and Mr. Taral Parmar

BBN
A Bridge Between Christ And People


Related Posts:

  • Palm Sunday CelebrationThis is the film of Palm Sunday celebration at a village of Gujarat. People get together to share the joy of welcoming Jesus Christ. You can share this film to as many people as you can.- Vijay Macwan (Bhumel)… Read More
  • Everything in OneDear All,Now you can pray, listen to Gurjarvani Radio 24x7, Download movie and can read Gujarati and English Bible online everyday on BBN.Go to your right and check them in Gurjarvani stuff and in Spiritual Corner. The help w… Read More
  • INTER RELIGIOUS PEACE DAYThe Event was held in Jan-2010 but it gives a powerful massage from our people. It is the example of peace and harmony. The below given DAY OF INTER RELIGIOUS PEACE DAY was organised in Chennai in India.DAY OF INTER RELIGIOUS… Read More
  • INCONVENIENCE IS REGRETTEDHE WHO SUFFERS FOR OTHERS, SUFFERS FOR METhe news of Fr. Thomas Philip of Bhopal is removed due to some reason - FR. Anand INCONVENIENCE IS REGRETTEDPlease click April-2010 for news below Bhumel Time Zone… Read More
  • Gurjarvani Web Radio(24x7)Now why to look back when Gurjarvani provides 24 hours Web Radio. It is a click away to listen to our Bhajans.The new media called Web Radio is to keep every one tuned to the culture and to God. Please click here for RadioG… Read More

2 Add comments:

  1. Special thanks to you-Vijay sir for recognozing our efforts and encouraging us to reach new heights..and as always the compilation is superrrrrrrrrrrrrrbbbbb....n the pics too...Thanks a tonness :-) by Miss. Deepti Davla

    ReplyDelete


Thank you and stay connected