
રેવ. ફા . માર્ટીન
આજે સાંજે વડતાલમાં ૨૦૧૧ વર્ષને વિદાય આપવામાટે ભક્તજનો મોટી સંખ્યામાં દેવળમાં ભેગા થયા હતા. આ સમયે આખા વર્ષમાં પ્રભુના જે આશિષ અને કૃપાઓ મળી હોય તે અનુસંધાનમાં અભાર પ્રાથનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખ્રિસ્તયજ્ઞ અહીના સભા પુરોહિત રેવ. ફા. માર્ટીન એસ. એફ....