• STAY TUNED

    BBN is COMING SOON

  • WE ARE COMING SOON

    Stay tuned...

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

  • WEBISTE UNDER CONSTRUCTION

    COMING SOON

Monday, April 30, 2012

સિ. પુષ્પા કાનીસનું બહુમાન અને રજત જયંતિની ઉજવણી


કાર્મેલાઈટ  મિશનરી સંઘમાં સિ.પુષ્પા કાનીસ સાધ્વી તરીકે Chille માં પોતાની સેવા આપી રહ્યા છે જેમની ગઈ કાલે રજત જયંતિ મરીયમપુરા, પેટલાદમાં ઉજવવામાં આવી. આ શુભ પ્રસંગે તેમના પિતા શ્રી કાનીસભાઈનો જન્મ દિવસ પણ ઉજવવામાં આવ્યો.  હાલમાં તેમના  ૯૪ વર્ષ પુરા થયા છે.
  
 આ પ્રસંગે તેમાંના ભાઈ કથાકાર ફા ઇગ્નાસ કાનીસે તેમના માટે  અને તેમના પિતાશ્રી માટે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો હતો. મોટી સંખ્યામાં આવેલ  ફાધર્સ-સિસ્ટર્સ તથા ધર્મજનોની મેદનીથી આ બંને પ્રસંગ મરીયમપુરા ચર્ચમાં આનંદમય ઉજવાયા હતા.     

For slow internet click here

Saturday, April 28, 2012

Sunday With E-sermon By Fr. Nagin

Please click on the video

Note: The e-sermon was recorded last year in Anand. 


FOURTH SUNDAY OF EASTER (B) 29 April 2012

HE IS WITH US  
John 10, 11-18

 The symbol of Jesus, the Good Shepherd , produces a certain annoyance in some Christians. We hate being treated like sheep in a flock. We don’t need anyone to govern and control our lives. We want to be respected. We have no use for a shepherd.
 
Rev. Fr.Valentine de Souza S.J
 The first Christians did not feel this way. The figure of Jesus, the Good Shepherd, soon became the most popular image of Jesus. He was already depicted in the catacombs of Rome carrying the lost sheep on his shoulders. No one thinks of Jesus as a dictatorial pastor who monitors and controlls his followers, but as a good shepherd who takes care of them.
  
 The “Good Shepherd” looks after his sheep. It’s his first characteristic. He never abandons them, for his life is closely linked to theirs. He always cares for the weakest or the most sick. He is not like a hired shepherd who flees to save his life when he senses danger. The hireling deserts the flock because the sheep don’t matter to him.
   
 Jesus was unforgettable. The Gospel stories show him caring for the sick, the marginalized, the children, the helpless and forgotten, those lost beyond hope. He’s not worried about himself. He’s always seen thinking of the others. The most destitute concern him deeply.
 There’s something more. “The good shepherd gives his life for his sheep.” It’s the second characteristic. The Gospel of John repeats these words six times. Jesus’ love for people has no limits. He loves others more than himself. He loves all with the love of a good shepherd who does not flee expecting danger, but gives his life to save the flock.

 For this reason, the figure of Jesus, “the good shepherd”, soon became a message of strength and confidence for his followers. Christians learnt to pray to Jesus with words taken from Psalm 22: “The Lord is my shepherd, I shall not be in want… even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me… Surely goodness and love will follow me all the days of my life.”

 We Christians often have a rather poor relationship with Jesus. We need to have a more lively and intimate experience of him. We do not believe he cares for us. We forget we can approach him when we are weak and weary, or lost and confused.

  A church made up of Christians who relate to a poorly known Jesus, believed in through doctrines alone, a distant Jesus whose voice is not strongly heard in communities… is in danger of forgetting her shepherd. But who will take care of the Church, if not her Shepherd?

Make the Good Shepherd known


Source: URL of José Antonio Pagola's Buenas Noticias Web site: http://sanvicentemartirdeabando.org

Jose Antonio Pagola, vgentza@euskalnet.net , San Sebastian, Guipuzcoa, Spain.

English Translation by Valentine de Souza S.J. Mandal, Gujarat , India.394650

Subscription is free. To unsubscribe e-mail: vallydesouza@jesuits.net

Tuesday, April 24, 2012

Happy Wanderer, A tribute to Late Fr. Anthony de Mello SJ


Fr. Anthony de Mello SJ breathed his last on 2 June 1987 in New York. To mark the 25th anniversary of his death, his younger brother, Mr Bill de Mello, has written a biography that reveals little-known facts about Tony’s family and early life. Entitled “Anthony de Mello SJ, The Happy Wanderer, A tribute to my brother”. The book was released on 22 April at St Stanislaus’, Bandra, Mumbai.

Bill calls it “a work of love” in which he has painstakingly recorded Tony’s spiritual evolution. The volume fulfils the need of a comprehensive biography of the man who has been described at various times as the Laughing Saint, The Happy Wanderer, a prophet and a rare mystic.

Details: Anthony de Mello SJ, The Happy Wanderer, by Bill de Mello: 252 pages, hardbound, with 14 pictures. Price Rs. 240.

Published by Gujarat Sahitya Prakash.
Email id: booksgsp@gmail.com 
Ph  09879475345


News and photo by
Rev. Fr. Jerry SJ,
Gujarat Sahitya Prakash
Anand

Sunday, April 22, 2012

Sunday Bible Reading

Tuesday, April 17, 2012

પીઢ મિશનરી સિસ્ટર આર્કોનાડાનું અવસાન

તા ૧૫-૦૪-૨૦૧૨ રવિવારેની વહેલી સવારે  અમદવાદમાં  ગોમતીપુર નર્સિંગ હોમમાં પીઢ મિશનરી સિસ્ટર  આર્કોનાડાનું અવસાન  થયું. ગોમતીપુરના લોકોમાં શોકમય વાતાવરણ રહ્યું હતું. સોમવાર તા ૧૬-૦૪- ૨૦૧૨ ની  સવારે ૧૦ વાગે ગોમતીપુર ચર્ચમાં માનનીય રેવ. આર્ચ બિશપ સ્ટેની તથા માનનીય રેવ. બિશપ થોમસ મેકવાને  ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી છેલ્લા આશીર્વાદ આપી સિસ્ટરને અંતિમ વિદાઈ આપી હતી.

 સિસ્ટર  આર્કોનાડા પોતાના સ્પેન દેશથી ભારતમાં ૧૯૫૬માં આવ્યા, ભાષા અને સંસ્કૃતી ને અપનાવી અને  સેવા માટે ગોમતીપુરમાં શુભ શરૂઆત નર્સિંગ હોમથી  કરી ત્યારબાદ ૧૯૭૬ માં તેમની બદલી બાલાસિનોરમાં કરવામાં આવી ત્યાં ગામે ગામે ઇસુ સંઘી ફાધર્સ સાથે લોકોની મુલાકાત લઇ પ્રભુના મહિમા માટે કામ કરતા અને સાથે સાથે બીમાર લોકોને દવા પૂરી પાડતા. ગામડાની બહેનોનો વિકાસ થાય તે હેતુસર તેમણે બાલાસિનોરમાં છોકરીઓ માટે ૧૯૮૦માં છાત્રાલયની  શરૂઆત કરી. આજે ઘણી મહિલાઓ તેમના માર્ગદર્શનથી નર્સ તરીકે ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ નોકરી ધરાવે છે. ગુજરાતની ધર્મ સભામાં લોકોના વિકાસમાં સિસ્ટરનો ઉમદા ફાળો રહ્યો હતો.

 અમદાવાદમાં પાછા આવ્યા બાદ કોમી હુલ્લડોમાં અન્ય ધર્મના લોકોને બચાવવા માટે પોતાના નર્સિંગ હોમના દ્વાર ખોલી હજારો લોકોના જીવ બચાવ્યા હતા  એવા  આપણાં  પીઢ મિશનરી સિસ્ટરના આત્માને શાંતિ હો !

 આ દુઃખદ પ્રસંગે દુરથી આવેલ ઘણા સિસ્ટર્સ તથા ફાદર્સ અને ગોમતીપુરના લોકો ખાસ કરીને અન્ય ધર્મના લોકો હાજર રહી પીઢ મિશનરી સિસ્ટરને ચીર વિદાઈ આપી હતી.
  
 ચીર વિદાય નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.




 Late Sister Arconada passed away on Sunday early morning in Gomtipur, Amdavad. Late Sister Came to India in 1956 from Spain. 

Monday, April 16, 2012

નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોના આજીવન વ્રત

ગઈ કાલે રવિવારે તા  ૧૫-૦૪-૨૦૧૨ ના રોજ નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોએ આજીવન વ્રત ગ્રહણ કર્યા હતા. આ શુભ પ્રસંગે બધાજ સાધ્વી બહેનો ઇસુ માટે જીવન અર્પણ કરી રહ્યા હતા તેનો આનંદ મોટી સંખ્યામાં આવેલ સર્વે સાથે માણ્યો હતો. મોટી સંખ્યામાં ભેગા થયેલ શ્રધાળુઓ તથા ફાદર્સ અને સિસ્ટર્સ દ્વારા વ્રત લીધેલ  સર્વ સિસ્ટર્સ ને વધાવી લીધા હતા.
આ પ્રસંગે રેવ. બીશપ થોમસ મેકવાન અને ઇસુ સંઘના પ્રાંતપતિ રેવ. ફા. ચંગનાચેરી એસ. જે. તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ફાદર્સ દ્વારા મહા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.   
વધુ માહિતી માટે વીડિઓ નિહાળશો. 



Friday, April 13, 2012

ધર્માંતરના આક્ષેપ વિરુદ્ધ આવેદન પત્ર

 ગયા મહીને ખંભાતમાં પુરોહિતગણ ઉપર ધર્માંતરની પોલીસ કાર્યવાહી  કરવામાં આવી હતી તે અનુલક્ષીને ગઈ કાલે ભાલબારાના લોકોએ મોટી સંખ્યામાં ભેગા મળી  આવી કોઈ  પણ જાતની  કુ રીતી  થતી  નથી  અને આ એક લોકોને હેરાન કરવાની રીત છે તેમ  નકારી કાઢીને આણંદના  કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. 

 વધુમાં વડીલોએ જણાવ્યું હતું કે આ જાતના આક્ષેપો ધર્મના નામે કરી લોકોને  હેરાન કરવામાં આવે છે અને તેમની એકતા તોડવામાં આવી રહી હોવાથી તત્કાળે આવા દુષણો બંધ કરવા માટે જોગવાઈ થાય તેવી માંગણી કલેકટર સમક્ષ રજુ કરી હતી 

 આ સમયે માયકલભાઈ, ભાનુબેન તથા મનોજ મેકવાને (from CDS Anand) આગેવાની સાથે લોકોને સાથસહકાર આપ્યો હતો 

વધુ વિગત માટે વીડિઓ નિહાળશો.

Thursday, April 12, 2012

અવસાન નોધ

 LD  સિસ્ટર્સ, પ્રેમ જ્યોત કોન્વેન્ટ સંચાલિત વૃધા આશ્રમ, આણંદમાં છેલ્લા બાર વર્ષથી મોગર ગામના  મારિયા બહેન  આશરો લઇ  રહ્યા હતા. 

 અપરણિત અને ઘરેથી જાકારો આપેલ એવા સિત્તેર વર્ષીય માજી છેલ્લા ત્રણ દિવસથી  એમરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રેમ જ્યોતમાં પાછા લાવ્યા બાદ  આજ રોજ કોન્વેન્ટમાં તેમનું  અવસાન થયું હતું.  તેમની દફન વિધિ પહેલા આજે સવારે  ૧૦ વાગે કેથોલિક ચર્ચમાં તેમના આત્માને શાંતિ મળે તે અર્થે ખ્રિસ્ત યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ દુઃખદ પ્રસંગે આણંદ  પધારિયા વિસ્તારના અગ્રણીય બહેનો અને ભાઈઓએ  પ્રેમ જ્યોતમાં ભેગા થઇ પ્રાર્થના કરી હતી અને અન્ય આશરો લઇ રહેલ વૃદ્ધા બહેનોને દિલાસો પાઠવ્યો હતો.

 પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.  


ન્યુઝ અને ફોટો
બી. બી. એન.   

Tuesday, April 10, 2012

આણંદ પાધરિયા વિસ્તારમાં સૂચક મૌન રેલી

આજે  આણંદ પાધરિયા વિસ્તારમાં સૂચક મૌન  રેલીનું આયોજન  કરવામાં આવ્યું  હતું.
Please click on the video


Photo: Ramesh Parmar BBN
"આપણું પાધરિયા , સુંદર  પાધરિયા" અભિયાન અંતર્ગત આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો  જેવા કે  સોસાયટીના પાકા રસ્તા, પીવાનું પુરતું પાણી, ગટરની વ્યવસ્થા અને વરસાદી પાણીનો  નિકાલ તથા અન્ય પ્રશ્નનો અસરકારક  રીતે રજુ કરવા માટે આ રેલીનું આયોજન વિમલ કોલોની ચાર રસ્તાથી શરૂ  કરી જુના દાદરા રેલ વે ગોદીથી  આણંદ નગર પાલિકા પગપાળા મૌન રહી પહોચ્યા હતાં.


આ પ્રસંગે એકઠા થયેલ સર્વે ત્યાના ઓફીસર આગળ પ્રશ્નો રજુ કર્યા હતાં ત્યાર બાદ સ્નેહલ ભાઈ  તથા કમલ  ડોડીયા અને સાથે રહેલ કમિટીએ  આણંદ નગર પાલિકાના પ્રમુખ શ્રી વિજય માસ્તર સમક્ષ પ્રશ્નો રજુ કર્યા હતાં. વધુ માટે વીડિઓ નિહાળશો. આ પ્રસંગે આપણા વડીલો, બહેનો તથા યુવાનો હાજર રહી એકતાનું પ્રતિક બની રહ્યા હતા.

News and video
BBN
A Bridge Between Christ And People


00000000000000000000000000000000000000000000


You can also click to view the Easter Mass celebration of Anand- Gamdi Church


Video : Ramesh Parmar BBN

Monday, April 9, 2012

Following Risen Jesus By Mr. Ratilal Jadav



Sunday, April 8, 2012

Easter Sermon By Rev. Fr. Vinayak





Note: The above sermon was recorded in Vadtal  on 05-04-2010

Saturday, April 7, 2012

પુણ્ય શુક્રવાર_આંકલાવમાં સાચા ક્રુસનો અવશેષ

ગઈ કાલે ગુજરાતની ધર્મ સભામાં દરેક તાંબામાં ભક્તિભાવથી મહાવ્યથામાં  શ્રધાળુંઓએ ભાગ લીધો હતો.


     આંકલાવ અને આંકલાવ તાંબાના શ્રધાળુઓ પુણ્ય શુક્રવારને દિવસે ભક્તિભાવથી દેવળમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અહી આંકલાવમાં સાચા ક્રુસનો અવશેષ હોવાથી ભક્તજનો આશીર્વાદ લઇ પ્રભુ ઈસુની કાલવારીની  વેદનામાં સહભાગી થવાનો લાહવો લીધો હતો. સાચા ક્રુસનો અવશેષ અને ક્રુસના માર્ગની ભક્તિના અન્ય ફોટા સાથે ભજન તથા પ્રભુ ઇસુની કાલવારીની યાત્રા માટે નીચે વીડિઓ નિહાળશો.              
Best view only on BBN


નોંધ::
સાંજ  સુધીમાં આણંદમાં પુણ્ય શુક્રવાર અને અંક્લાવમાં મહાવ્યથા (પદ્ય) રજુ  કરવામાં આવશે     


Thursday, April 5, 2012

પવિત્ર ગુરુવારની વિધિ _૨૦૧૧

ગયા વર્ષે ૨૦૧૧માં રેવ  ફા. જેમ્સ ડાભી એસ. જે. દ્વારા આણંદમાં પવિત્ર ગુરુવારની વિધિ તથા સભા પુરોહિત રેવ ફા.આલ્બર્ટ એસ. જે. દ્વારા પગ ધોવાની વિધિ કરવામાં આવી હતી તે જેવા માટે વીડિઓ નિહાળશો.




Wednesday, April 4, 2012

Lent Message By Rev. Fr. Vinayak Jadav SJ

Please click on the video for Gujarati Lent Message by Rev. Fr. Vinayak Jadav SJ.



Tuesday, April 3, 2012

સંત વિન્સેન્ટ દે પોલ મંડળ,આણંદ દ્વારા અનાંજ વિતરણ

સંત વિન્સેન્ટ  દે પોલ સોસાયટી, આણંદ દ્વારા  ગત રવિવારે આણંદની આજુબાજુના જરૂરિયાત મંદ  ખ્રિસ્તી કુટુંબો પાસ્ખા પર્વ આનંદિત રીતે ઘરમાં ઉજવી શકે તે હેતુસર તેમને અનાજ, તેલ અને કપડાનું વિતરણ કર્યું હતું. ગુજરાતમાં ઘણી જગ્યાએ સંત વિન્સેન્ટ દે પોલ મંડળ કાર્યરત છે અને  જરૂરિયાત મંદ હોઈ તેવા દરેક કુટુંબોની સહાય બની ચૂકેલ છે.

On Palm Sunday, St.Vincent de Paul, Anand distributed grain, oil and clothes to our Christian brothers and sisters who are financially not strong. This was distributed to the people of Anand parish so that all of them celebrate and share the joy of Our Risen Lord.

News: Ramesh Parmar, Anand
સમાચાર  : રમેશ પરમાર, આણંદ.

Video removed by us


Monday, April 2, 2012

જરુસાલેમમાં તાડપત્રના રવિવારની ઉજવણી

ઇસ્રાયેલમાં  ઘણા ભારતીયો વસવાટ કરે છે. ગઈ કાલે  જરુસાલેમ ચર્ચમાં તાડપત્રના રવિવારે સરઘસ સ્વરૂપે પ્રભુમાં શ્રદ્ધા રાખતા સર્વે તાડપત્રના  રવિવારની  ઉજવણીમાં ભાગ લીધો હતો તે નીચે નિહાળી શકશો.



ફોટો:  ઈવાન, ઇસ્રાયેલ.