Tuesday, April 10, 2012

આણંદ પાધરિયા વિસ્તારમાં સૂચક મૌન રેલી

આજે  આણંદ પાધરિયા વિસ્તારમાં સૂચક મૌન  રેલીનું આયોજન  કરવામાં આવ્યું  હતું.
Please click on the video


Photo: Ramesh Parmar BBN
"આપણું પાધરિયા , સુંદર  પાધરિયા" અભિયાન અંતર્ગત આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો  જેવા કે  સોસાયટીના પાકા રસ્તા, પીવાનું પુરતું પાણી, ગટરની વ્યવસ્થા અને વરસાદી પાણીનો  નિકાલ તથા અન્ય પ્રશ્નનો અસરકારક  રીતે રજુ કરવા માટે આ રેલીનું આયોજન વિમલ કોલોની ચાર રસ્તાથી શરૂ  કરી જુના દાદરા રેલ વે ગોદીથી  આણંદ નગર પાલિકા પગપાળા મૌન રહી પહોચ્યા હતાં.


આ પ્રસંગે એકઠા થયેલ સર્વે ત્યાના ઓફીસર આગળ પ્રશ્નો રજુ કર્યા હતાં ત્યાર બાદ સ્નેહલ ભાઈ  તથા કમલ  ડોડીયા અને સાથે રહેલ કમિટીએ  આણંદ નગર પાલિકાના પ્રમુખ શ્રી વિજય માસ્તર સમક્ષ પ્રશ્નો રજુ કર્યા હતાં. વધુ માટે વીડિઓ નિહાળશો. આ પ્રસંગે આપણા વડીલો, બહેનો તથા યુવાનો હાજર રહી એકતાનું પ્રતિક બની રહ્યા હતા.

News and video
BBN
A Bridge Between Christ And People


00000000000000000000000000000000000000000000


You can also click to view the Easter Mass celebration of Anand- Gamdi Church


Video : Ramesh Parmar BBN

Related Posts:

  • STEP OF INSPIRATION - Youth ગઈ કાલે SOI ગ્રુપની નવી કોર ટીમની મિટિંગ સુરત ખાતે યોજાઈ.જેમાં દરેક કોર ટીમના યુવા સભ્યને અલગ અલગ જવાબદારી છોપાઈ. યુવાઓ માટે MEDIA, MUSIC, DANCING, WRITING, SPORT'S જેવા ક્ષેત્રોની અંદર ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ નક્કી થઈ જ… Read More
  • અવસાન નોંધ : ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન "હું જ પુનરૂત્થાન છું અને હું જ જીવન છું." ગામ લીંગડા-આણંદના શાંતાબેન સિમોનભાઈ મેકવાનનું અવસાન તા. ૧૬-૦૧-૨૦૧૮ મંગળવારના રોજ ડાકોર મુકામે થયું છે. (સંજયભાઈ મેકવાનના માતૃશ્રી - પ્રમુખ, એસ.એસ.વી.પી. ડોન બોસ્કો કોનફરન્સ, અ… Read More
  • STAY TUNED. NEW WEBSITE IS UNDER CONSTRUCTION WE ARE COMING SOON WITH A PROFESSIONAL WEBSITE FOR YOU STAY TUNED. IT IS UNDER CONSTRUCTION  … Read More
  • Rev. Fr. George Chhagan died on 18-112017 અવસાન નોંઘ રેવ. ફાધર જ્યોર્જ છગનનું અવસાન આજે તા. ૧૮-૧૧-૨૦૧૭ ના રોજ ઝરોલીમાં (વાપી) થયું છે. તેમનો જન્મ તા ૨૩-૦૪-૧૯૨૦ માં થયો હતો અને તેમને પુરોહિત દીક્ષા તા.૦૫-૧૨-૧૯૫૩માં મળી હતી તેઓ ૯૮ વર્ષીય ગુજરાતી મિશનરી હતા. સદ્દગતની … Read More
  • 'દૂત' વાર્ષિક સ્નેહ મિલન ૨૦૧૭ તા. ૨૬-૧૧-૨૦૧૭ ના રોજ કોમ્યુનિટી હોલ ગામડી - આણંદ ખાતે 'દૂત' નો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી પોલ મેકવાનને (હાલ કેનેડા) વર્ષ ૨૦૧૫ના સર્વોત્તમ લેખક તરીકે અને શ્રી જેરોમ ઝિન્ટોને (અમદાવાદ) વર્ષ ૨૦૧… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected