Tuesday, April 3, 2012

સંત વિન્સેન્ટ દે પોલ મંડળ,આણંદ દ્વારા અનાંજ વિતરણ

સંત વિન્સેન્ટ  દે પોલ સોસાયટી, આણંદ દ્વારા  ગત રવિવારે આણંદની આજુબાજુના જરૂરિયાત મંદ  ખ્રિસ્તી કુટુંબો પાસ્ખા પર્વ આનંદિત રીતે ઘરમાં ઉજવી શકે તે હેતુસર તેમને અનાજ, તેલ અને કપડાનું વિતરણ કર્યું હતું. ગુજરાતમાં ઘણી જગ્યાએ સંત વિન્સેન્ટ દે પોલ મંડળ કાર્યરત છે અને  જરૂરિયાત મંદ હોઈ તેવા દરેક કુટુંબોની સહાય બની ચૂકેલ છે.

On Palm Sunday, St.Vincent de Paul, Anand distributed grain, oil and clothes to our Christian brothers and sisters who are financially not strong. This was distributed to the people of Anand parish so that all of them celebrate and share the joy of Our Risen Lord.

News: Ramesh Parmar, Anand
સમાચાર  : રમેશ પરમાર, આણંદ.

Video removed by us


Related Posts:

  • Ruby Jubilee Celebration of Rev.Fr. Hedwig Lewis The Loyola Hall-Ahmedabad Jesuit community celebrated the Ruby Jubilee, the 40th anniversary of the Ordination of Rev. Fr Hedwig Lewis on 17 April, 2017. Rev. Fr. Hedwig, who was the main celebrant, revealed… Read More
  • ક્રિશ્ચીયન બ્રધરોની (માંડળ-વ્યારા) શિક્ષણ સેવા ગુજરાતની ધર્મસભાના ઇતિહાસમાં આજથી ચિરસ્મરણીય રહેશે. BBN સમાચાર ૨૯-એપ્રિલ -૨૦૧૭ ક્રિશ્ચીયન બ્રધરોની (માંડળ-વ્યારા) શિક્ષણ સેવા ગુજરાતની ધર્મસભાના ઇતિહાસમાં આજથી ચિરસ્મરણીય રહેશે. ઈ.સ. ૧૯૮૬માં ક્રિશ્ચીયન બ્રધરો જાગૃતિ હાઈસ્કૂલ -માંડળ ખાતે આવી આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ અર્થે… Read More
  • Happy Labour Day. Happy Labour Day. Remembering all my friends and praying for them today.Today 1-May-2017 is celebrated as Labour Day. The Labour Day in India is celebrated in order to honor the contribution of working men and women. It… Read More
  • ઓડિયો વિડિઓ શ્રેણી " ધર્મભેરુ" વ્હાલા ધર્મજનો, ટૂંક સમયમાં, BBN નવી ઓડિયો વિડિઓ શ્રેણી " ધર્મભેરુ" લઇને આવી રહ્યું છે જે આજના ધર્મભેરુ અને સ્વર્ગવાસી ધર્મશિક્ષકો અને મિશનરી પુરોહિતગણ અને સાધ્વીગણના  કાર્યની અને ધર્મસભાના ઇતિહાસની ઝાંખી કરાવશે. હાલમાં… Read More
  • BBN ફિલ્મ કલાકરોનું સ્નેહ મિલન BBN ફિલ્મ કલાકરોનું સ્નેહ મિલન તા: ૨૩-એપ્રિલ-૨૦૧૭ના રોજ સાંજે કોમ્યુનિટી હોલ, ગામડી-આણંદ ખાતે BBNના ફિલ્મ કલાકારોનું સ્નેહ મિલન BBN દ્વારા યોજવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગનો આશય BBN ટીમના આપણાં યુવાવર્ગને સન્માનિત… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected