Monday, April 16, 2012

નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોના આજીવન વ્રત

ગઈ કાલે રવિવારે તા  ૧૫-૦૪-૨૦૧૨ ના રોજ નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોએ આજીવન વ્રત ગ્રહણ કર્યા હતા. આ શુભ પ્રસંગે બધાજ સાધ્વી બહેનો ઇસુ માટે જીવન અર્પણ કરી રહ્યા હતા તેનો આનંદ મોટી સંખ્યામાં આવેલ સર્વે સાથે માણ્યો હતો. મોટી સંખ્યામાં ભેગા થયેલ શ્રધાળુઓ તથા ફાદર્સ અને સિસ્ટર્સ દ્વારા વ્રત લીધેલ  સર્વ સિસ્ટર્સ ને વધાવી લીધા હતા.
આ પ્રસંગે રેવ. બીશપ થોમસ મેકવાન અને ઇસુ સંઘના પ્રાંતપતિ રેવ. ફા. ચંગનાચેરી એસ. જે. તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ફાદર્સ દ્વારા મહા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.   
વધુ માહિતી માટે વીડિઓ નિહાળશો. 



Related Posts:

  • Interview of Rev. Fr. William Pius Macwan Please click on the video for the interview of Rev. Fr. William Pius Macwan Rev. Fr. William Pius Macwan needs our prayers. He is admitted in Pillar Hospital - Baroda, He will go through a surgical operation for shoulder … Read More
  • ધર્મસેતુ - Dharamasetu - October - 2014 Please click the below given link for Dharamasetu -October -2014 'ધર્મસેતુ' ઓક્ટોબર  2014 વાંચવા માટે નીચે આપેલ પૃષ્ઠ ઉપર ક્લિક કરશો Please click on the above photo to read Children photo : teleread.… Read More
  • Obituary - Funeral service of Late Sr. Flaviana A.C. Please click on the below given video for the funeral service Sr. Flaviana A.C. Born: 22.11.1928  Died:16.11.2014 You are my Lord, I have no God apart from you (Ps. 15: 2)  Sr. Flavia… Read More
  • 2000 less privileged Children celebrated Children's Day at Loyola - Ahmedabad Please click on the video for the Children's Day celebration at St. Xavier's Social Service Society - Loyola Hall - Ahmedabad  2000 less privileged children celebrated children's day at St. Xavier's Social Service S… Read More
  • Prayer for the “Year of consecrated Life” Photo: Fr. Avinash Parmar   આજ રોજ તા 30-11-2014 માઉન્ટ કાર્મેલ દેવળ, મિરઝાપુર - બિશપ હાઉસ - અમદાવાદ ખાતે સવારે  પરમયજ્ઞ  સાથે  માનનીય બિશપ થોમસ મેકવાન દ્વારા અમદાવાદ ધર… Read More

2 Add comments:

  1. Great covarage! Keep it up Vijay. Aubrey F sj

    ReplyDelete
    Replies
    1. dear vijay,
      good to see the videos of many events.
      local sound is always encouraging to make one feel present at the event... especially, when a dance is presented.

      fr.ashok

      Delete


Thank you and stay connected