Monday, April 16, 2012

નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોના આજીવન વ્રત

ગઈ કાલે રવિવારે તા  ૧૫-૦૪-૨૦૧૨ ના રોજ નવરંગપુરા ચર્ચમાં વેદ્રુના ના સાધ્વી બહેનોએ આજીવન વ્રત ગ્રહણ કર્યા હતા. આ શુભ પ્રસંગે બધાજ સાધ્વી બહેનો ઇસુ માટે જીવન અર્પણ કરી રહ્યા હતા તેનો આનંદ મોટી સંખ્યામાં આવેલ સર્વે સાથે માણ્યો હતો. મોટી સંખ્યામાં ભેગા થયેલ શ્રધાળુઓ તથા ફાદર્સ અને સિસ્ટર્સ દ્વારા વ્રત લીધેલ  સર્વ સિસ્ટર્સ ને વધાવી લીધા હતા.
આ પ્રસંગે રેવ. બીશપ થોમસ મેકવાન અને ઇસુ સંઘના પ્રાંતપતિ રેવ. ફા. ચંગનાચેરી એસ. જે. તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ફાદર્સ દ્વારા મહા ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.   
વધુ માહિતી માટે વીડિઓ નિહાળશો. 



Related Posts:

  • Sister Rani Maria cleared for beatification Sr. Rani Maria, Photo from Vatican Radio web Sister Rani Maria, professed sister of the Franciscan Clarist Congregation, who died of 54 stab wounds from as assassin in central India 22 years ago, has been cleared for be… Read More
  • Parents' Day celebrated in St. Francis De Vales, Thasra Parents' Day celebrated on 18-03-2017 in St. Francis De Vales, Thasra. … Read More
  • Falguniben (Divine Retreat Centre, Kerala) in Lakhgam-Dadhvada for two days retreat ફાલ્ગુનીબેન (ડિવાઇન રિટ્રીટ સેન્ટર, કેરળ ) દ્વારા બે દિવસની રિટ્રીટ, લાખ ગામ - દઢવાડામાં. ગઈ કાલે તા 19-03-2017 ના રોજ લાખ ગામ ખાતે બે દિવસ માટે ડિવાઇન રિટ્રીટ સેન્ટર, કેરળથી આવેલ ફાલ્ગુનીબેન દ્વારા તપઋતુની રિટ્રીટ શરૂ થયે… Read More
  • "માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન "માધુર્ય ભુવન" દ્વારા દિવ્યાંગ બાળકો માટે વાર્ષિક દિન તા. ૨૮-૦૩-૨૦૧૭ ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર હોલ , સરસપુર-અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો.  આ પ્રસંગે આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન, સંત આન્ના મંડળના પ્રોવિ… Read More
  • કરમસદ કેથોલિક ચર્ચ ખાતે જેતુન વાડીનું ઉદ્ઘાટન. તા 19-03-2017કરમસદ તા.19-03-2017ના રોજ સેન્ટ જોસેફ ચર્ચ કરમસદ ખાતે ક્રૂસના માર્ગના 14 સ્થાનો (જેતુન વાડી)નું ઉદ્ધઘાટન પરમ આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મજનો અને… Read More

2 Add comments:

  1. Great covarage! Keep it up Vijay. Aubrey F sj

    ReplyDelete
    Replies
    1. dear vijay,
      good to see the videos of many events.
      local sound is always encouraging to make one feel present at the event... especially, when a dance is presented.

      fr.ashok

      Delete


Thank you and stay connected