Friday, May 25, 2012

Silver Jubilee Of Carmelite Sisters, Sr. Smita and Sr. Indira

Please click on the video for the Silver Jubilee Of Carmelite Sisters, Sr. Smita and Sr. Indira, Salun,Gujarat



 તારીખ 24-05-2012 ના રોજ સલુણ મુકામે  કાર્મેલાઈટ સિસ્ટર્સ,  સિ.સ્મિતા અને સિ .ઇન્દિરા પોતાના  સન્યસ્ત જીવનના  25  વર્ષની  ઉજવણી લોકો સાથે મળીને માણી હતી. આ પ્રસંગે  સલુણ  તથા સલુણની આજુ બાજુના ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ શુભ પ્રસંગે રેવ. ફા. ઇગ્નાસ  કાનીસ એસ. જે. હાજર રહી ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આવેલ પુરોહિતગણ તથા સાધ્વીગણ હાજર રહી ઉજવણીને વધુ આનંદિત અને પ્રાર્થનામય બનાવી હતી.               

Related Posts:

  • New Community Prayer Center inaugurated at Bakrol તારીખ 10-08-2014 રવિવારના રોજ વિદ્યાનગર નજીક આવેલ ગામ બાકરોલ, કોલોની રોડ ઉપર કમ્યુનિટી પ્રાર્થના સેન્ટરનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું  આ પ્રાર્થના સેન્ટર આ પહેલા ખંભોળજ દેવળના ઉપરના વિભાગમાં હતું જ્યાં ધર… Read More
  • Justice Sunday - Environmental Justice - 17 August 2014 Justice Sunday 17 August 2014 Environmental Justice  Your Eminence/ Grace/ Excellency/Father/Sister/Brother in Jesus, Warm greetings from the CBCI Office for Justice, Peace and Development! On 28 April 2014, t… Read More
  • The Holy Father Pope Francis has appealed to the Church to pray for peace in Iraq - Rt. Bishop Thomas Macwan Rt. Bishop Thomas Macwan Dear all Greetings and prayerful wishes from Our Rt. Bishop Thomas Macwan  The Holy Father Pope Francis has appealed to the Church to pray for peace in Iraq. Our Rt. Bishop has received… Read More
  • Scholarship Information Camp ધાર્મિક લઘુમતી શિષ્યવૃત્તિ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાર્થી ગણ ખાસ કરીને જે અંતરાળ વિસ્તારમાં રહે છે તે સર્વને જાણ કરવા વિનંતી. Address and Timing Place: Center For Youth and… Read More
  • Prayer Request for Mr. Danielbhai Morarjibhai Parmar - Retired Police Officer Mr. Danielbhai Morarjibhai Parmar પ્રાર્થના માટેની અરજ  નવજીવન કોલોની, આણંદમાં રહેતા નિવૃત જમાદાર દાનીયેલભાઈ મોરારજીભાઈ પરમાર હાલમાં બીમાર હોવાથી જીવન દીપ હોસ્પિટલ આણંદ ખાતે દાખલ હોય આપ સર્વેને તેમની તં… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected