Monday, March 11, 2013

Documentary of Mother Mary Shrine, Katkuva By Rev. Fr. James Vas S.J.(Dadhvada)


Please click on the video for Documentary of Mother Mary Shrine, Katkuva  By Rev. Fr. James Vas S.J.(Dadhvada) 



 દક્ષીણ ગુજરાતમાં દઢવાળા તાબામાં આવેલ કાટકુવા ગામે ચરોતર પંથકથી માંડી અને ગુજરાતના અન્ય શહેરો અને ગામડાઓમાંથી લોકો દર્શનાર્થે મોટી સંખ્યામાં જાય છે. તપઋતુ દરમ્યાન  ચૌદ ધામ યાત્રા માટે ભક્તો અહી કાટકુવા આવી ક્રુસના માર્ગની ભક્તિ કરે છે. રવિવારે તા 10-02-2013 ના રોજ અહી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું 


  ડુંગર ઉપર અને કુદરતી દ્રશ્યથી સજ્જ માતા મરીયમનું ધામ સુંદર લાગે છે, રળિયામણું લાગે છે. શ્રધાળુ લોકો અહી ઊંડો ભક્તિરસનો અનુભવ કરે છે. ડુંગરની ઉપરથી નીચે આવેલ કાટકુવા ગામ જરુસાલેમ અને કાલવારી ટેકરી જેવું લાગે છે.

 આ મેળાના પ્રસંગે હજારોની સંખ્યામાં આવેલ શ્રધાળુઓ માટે માનનીય બીશપ ગોડફ્રી દે રોસારીઓ  બરોડા ડીઓ. દ્વારા મહા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો અને વેદનામુર્તી માતા મરિયમના નવા સ્ટેચ્યુની આશીર્વાદ આપી સ્થાપના કરી હતી.  
   
 આ યાત્રાધામની શરૂયાત કેવી રીતે થઈ તે તથા દર વર્ષે તપઋતુના ચોથા રવિવારે અહી મેળાનું આયોજન કરવામાં આવે છે તે નિહાળવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો. 


Documentary of Mother Mary Shrine, Katkuva  By Rev. James Vas S.J.(Dadhvada) . Fr. James shares an example of making church participatory. The shrine was built by the people, for the people. Today thousand and thousand people flock to pray on the hill, They ask Mother Mary to pray for them. A beautiful hill surrounded by mountains and nature. Fourteen stations of the Cross our built they all lead people to the top of the hill where the shrine is situated. Please click the video for more.



વધુ ફોટો નિહાળવા અને ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક ક્લિક કરશો
Please click on the below link
.      

0 Add comments:

Post a Comment


Thank you and stay connected