સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-દઢવાડામાં ગત મહીને તા 29 માર્ચના રોજ ભુતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન 2014નું આયોજન અહીના રેવ. ફા. જેમ્સ વાઝ, રેવ. સિસ્ટર મિનલ પરમાર (આચાર્ય) તથા રેવ. ફા. ઝેવિયર દ્વારા સ્કૂલમાંથી ભણીને ગયેલા ભૂતપૂર્વ વિધાર્થી ભાઈ-બહેનોને આમંત્રણ પાઠવી બોલવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં રેવ. ફા ઝેવિયર અમલરાજ તથા રેવ. ફા. વિજય ડિસોઝા મુખ્ય મહેમાન અને પ્રવક્તા રહ્યા હતા.
રેવ. ફા ઝેવિયર અમલરાજે સંગઠનની ઉત્તમ માહિતી અને રેવ. ફા.વિજય ડિસોઝાએ સંગઠનને કેવી રીતે સક્ષમ બનાવવું તેની સમજુતી અને સંગઠનને કાયમી કેવી રીતે કાર્યરત બનાવવું તેના ઉપર ભાર મુક્યો હતો.
રેવ. ફા ઝેવિયર અમલરાજે સંગઠનની ઉત્તમ માહિતી અને રેવ. ફા.વિજય ડિસોઝાએ સંગઠનને કેવી રીતે સક્ષમ બનાવવું તેની સમજુતી અને સંગઠનને કાયમી કેવી રીતે કાર્યરત બનાવવું તેના ઉપર ભાર મુક્યો હતો.
આ કાર્યક્રમમાં 250 ભૂતપૂર્વ વિધાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્નેહ ભોજન બાદ ઉત્સાહી ભાઈ બહેનો દ્વારા ભુતપૂર્વ વિદ્યાર્થી માટે એક સુંદર ફોરમની સ્થાપના કરવામાં આવી હતી.
Please click for the photos
St. Xavier's High School Alumni Association - Dadhvada enables old students remain connected and active. The first annual reunion took place on 29th March 2014. Over 205 old boys and girls of the school gathered from across Dadhvada Parish.
0 Add comments:
Post a Comment
Thank you and stay connected