Tuesday, April 1, 2014

Funeral - Sr. Anna LD Died on 31-March-2014

Late Sr. Anna LD
 Sr. Anna died on 31-March-2014 evening at 6:05 pm. The funeral mass was today 01-April-2014 at 11 am at St. Xavier's Church Gamdi-Anand. She was born in 26-July-1922. She joind the Little Daughter's of St. Francis Xavier on 23-May-1948. She took her final vows on 8-Dec-1956. She gave her service in Nadiad, Petlad, and Pushpvihar,Gamdi-Anand.

She died at the age of 92 at Pushpvihar, Gamdi-Anand. The funeral mass was at St. Xavier's Church Gamdi-Anand.

May her soul rest in peace.

સ્વ. સિસ્ટર આન્ના એલ.ડી.નો જન્મ 26-જુલાઈ-1922 માં થયો હતો.તેમના પિતા મીખાયેલભાઈ અને તેમના માતા ધનીબેન ઉર્ફે મરિયમ. તેમનું મૂળ ગામ ચાંગા હતું અને તેમનું મોસાળ લીમડાપુરા તાબામાં આવેલ અજરપુરા, જ્યાં તેમનો ઉછેર થયો હતો. સન્યસ્ત જીવન માટે તેઓ લીટલ ડૉટર્સ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર સંઘમાં તા. 23-મે-1948માં જોડાયા તેમણે  પ્રથમ વ્રત  3-ડીસેમ્બર-1950માં અને  ફાઈનલ વ્રત તા 8-ડીસેમ્બર-1956માં લીધા હતા.

નડિયાદમાં, પેટલાદમાં,પુષ્પવિહાર-ગામડી, તેમના સન્યસ્ત જીવનકાળ દરમ્યાન સેવાઓ આપી હતી અને જરૂર પડે ત્યાં હંમેશા સેવા કાર્ય માટે ખડે પગ સજ્જ રહેતા 

92 વર્ષની વયે ગઈકાલે તા 31-માર્ચ-2014 ના રોજ સાંજે 06:05 વાગે તેમણે પ્રભુ પિતાને પ્રાણ સોપ્યા. માનનીય રેવ. બીશપ  થોમસ મેકવાને (અમદાવાદ ધર્મપ્રાંત) ખ્રિસ્ત યજ્ઞ કરી સિસ્ટર આન્નાને   છેલ્લા આશીર્વાદ આપી વિદાઈ આપી હતી.   

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
      
Please click for more photos

























Special thanks to Rev. Sr. Mary Dabhi LD

Vijay BBN
Bhumel Broadcasting Network

2 Add comments:

  1. RIP may her soul rest in peace

    ReplyDelete
  2. Dear Sister Anna, thank you for your dedicated life for church in Gujarat. R.I.P
    - Rajesh Christian

    ReplyDelete


Thank you and stay connected