Thursday, May 1, 2014

Labour Day celebration at Anand Press

આજે આણંદ પ્રેસમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

 આજે આણંદ પ્રેસમાં કામ કરતા કારીગરો તથા તેમના કુટુંબીજનો માટે ઉજવણીનું આયોજન કરવામા આવ્યું હતું. સવારે અહીના કામદારો માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી એકત્ર સર્વ માટે હાઉઝી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી સમૂહ કુટુંબની ભાવના વ્યક્ત થઈ રહી હતી. બપોરે સુંદર ભોજનના આહાર પછી  ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો જેમાં દરેક કામદારને ઇનામ આપી બિરદાવામાં આવ્યા હતા અને તે પછી  સર્વ આનંદભેર વિખુટા પડ્યા હતા. 

 રેવ ફા.જેરી સિકવેરા, રેવ. ફા.મેક્ષિમ, રેવ ફા. અગ્નેલો તથા રેવ. બ્ર.અલ્પેશની હાજરી અને સાથ સહકારથી આ ઉજવણી અત્યંત આનંદમય બની રહી હતી.      


આ પ્રસંગના વધુ ફોટો માટે નીચેની લીંક ઉપર ક્લિક કરશો 
Please click for more photos of the celebration

Related Posts:

  • Youth get together at Don Bosco Kapadvanj આજે તા 29-12-2013 ના રોજ ઉમરેઠ ડીનરીના યુવાનો માટે  ડોન બોસ્કો કપડવંજ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન  કરવામાં આવ્યું હતું. ધર્મસભાની ઉમરેઠની  ઉગતી યુવાપેઢી આજે અહી 48 સંખ્યામાં હાજર રહી હતી. બાળ  ઇસુની જ… Read More
  • Testing for Radio Service Testing for BBN Radio service … Read More
  • Dance N Singing Competition at Town Hall - Anand અમદાવાદ ધર્મપ્રાંત દ્વારા તા 28-12-2013 ના રોજ આણંદ ટાઉન હોલમાં ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં  આવ્યું હતું શહેર અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં યુવા પેઢીએ અને વડીલોએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં આવેલ શ્રોતાઓનો સંખ્યાથી… Read More
  • Amrut Mahotsav - Mahemdavad Church Amrut Mahotsav was celebrated at Mahemdavad on 24-12-2013. Rev. Bishop Thomas Macwan (Ahmedabad Dio) celebrated the Mass. Please click for more photos Amrut Mahotsav - Mahemdavad Church - BBN … Read More
  • Christmas News and Events Christmas Celebration at St. Joseph Church - Baroda St. Joseph Church - Baroda 1) 24-12-2013 Mass celebration at St. Joseph Church Baroda, Mass was celebrated by Rev. Fr. Vinayak Jadav. Rev. Jayant Rathod, Rev. … Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected